________________
જે ᏊᏯᏍ
ૐ હી અહુઁ નમ:
સાલઅન ધ્યાનના પ્રયાગા
પાઠ ત્રીજે
DDDDDDDDDDDD
પરમાત્માની સ્મૃતિનું ધ્યાન યાને રૂપસ્થ ધ્યાન
सकलाऽहत्प्रतिष्ठानमधिष्ठानं शिवश्रिथः । भूर्भुवः स्वत्रयीशान - मार्हन्त्यं प्रणिदध्महे ॥ १ ॥
नामाऽऽकृतिद्रव्यभावैः, पुनत त्रिजगज्जनम् । ક્ષેત્રે જાહે ૨ સર્વાશ્મ-ન્નત: સમુવાKÈ || ૨ ||
કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચ'દ્રસૂરીશ્વરજી મહારાજા સકલા ત્ તેાત્ર ઉપરના શ્લોકોમાં ફરમાવે છે કે:
(૧) “સ અરિહંતામાં રહેલા મેાક્ષરૂપી લક્ષ્મીના કારણભૂત, પાતાળલેાક, મનુષ્યàાક અને દેવલાક એ ત્રણેના સ્વામી એવા અરિહતપણાનુ અમે ધ્યાન કરીએ છીએ.
(૨) નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવનિક્ષેપ વડે ત્રણ જગતના લાકને પવિત્ર કરનાર એવા, સક્ષેત્ર અને સવ કાળને વિષે અરિતાને અમે સારી રીતે સેવીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org