________________
૧૪
ચૌદપૂર્વને સાર-શ્રી નવકાર.
આ મુદ્દાઓની વિસ્તૃત વિવેચન માટે આ પુસ્તક વાંચે “જીવનની સર્વશ્રેષ્ઠ કળા શ્રી નવકાર” લેખક બાબુભાઈ કડીવાળા.
પરિશિષ્ટ પરમેષ્ટિ વિદ્યાયંત્રકલ્પમાં બતાવેલ ધયાનમાં આવતા વિદનોને નાશ કરવાનો પ્રયોગ.
शाम्यन्ति जन्तवः क्षुद्रा व्यन्तरा ध्यानघातिनः । तद् वक्ष्येऽष्टदिकपत्रे गर्भ सूर्यमहः स्वकम् ॥ ४९ ॥ 'ॐ नमो अरिहंताणं' क्रमात् पूर्वादिपत्रगम् । રામેશ: ઘરાત ૦ | દાનાતરાયાઃ સાધ્યનિત મન્નચ0 vમાવતઃ | कार्य सप्रणवो भवेयः सिद्धये प्रणवं विना ॥ ५१ ॥
આઠ દિશારૂપ પત્રની મધ્ય (કર્ણિકા)માં સૂર્યના તેજ સ્વરૂપ પિતાને સ્થાપન કરો અને “ૐ નમો અરિહંતાણું” (એ મંત્રીને ક્રમશઃ પૂર્વ આદિ પ્રત્યેક દિશામાં તેમ જ વિદિશામાં સ્થાપન કરે અને તેને પ્રત્યેક દિશામાં એકેક દિવસે અગિયારસો વાર જાપ કરવો જોઈએ. આ મંત્રના પ્રભાવથી ધ્યાન કરતી વેળા આવતા અંતરાયે શમી જાય છે. (ઈહલૌકિક) કાર્ય માટે (સકામ ધ્યાન કરવું હોય તે') પ્રણવ-૩%” પૂર્વક ધ્યાન કરવું અને સિદ્ધિને માટે (નિષ્કામ ધ્યાન માટે) પ્રણવ' વિના તેનું ધ્યાન કરવું ૪૯-૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org