________________
(૨) ધ્યાનાભ્યાસની રીત :—નવકારના અક્ષશ છાપેલુ કાર્ડ વાંચવું.
આંખ બંધ કરીને અક્ષરે જોવા પ્રયત્ન કરવા,
આંખ બંધ કરીને ‘નમા અરિહંતાણુ” એવા અક્ષરાજોવા માટે ચાંદીના ખાખામાં હીરા સેટ કરવા માનસિક પ્રયાગ કરવા. અષ્ટદલ કમલમાં નવકારના અક્ષરે જોવા પૂર્વક
જાપ અને ધ્યાન કરવું.
(૩) ધ્યાન અને સંવેદન :——
A પ્રણિધાન પૂર્વક ભાવના કરવી.
B મ’ત્રાક્ષરાને સફેદ ચળકતા જોવા અને તેમાં એકાગ્ર બનવું.
C મ`ત્રાક્ષના દ્વાર ખુઠ્ઠી જતાં તેમાંથી નીકળતા અમૃતના ફુવારામાં સ્નાન કરવું,
D મત્રાક્ષામાંથી નીકળતી અગ્નિજ્વાળામાં પાપ વૃત્તિઓનુ દહન,
E મંત્રાક્ષરીમાંથી વરસતા ગુણાના વરસાદમાં ઉત્તમ ગુણાથી ભરાઇ જવું'.
F મ'ત્રાક્ષાના દિવ્ય પ્રકાશમાં આત્મદર્શનની દિવ્ય પળાના અનુભવ કરવા.
(૪) નવકારની ધ્યાન સાધનના વિશિષ્ટ પ્રયાગા.
ધ્યા. પ્ર. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org