________________
૯૮
(i) ત્રણ ચાગ જોડવા પૂર્વક. (ii) ત્રણ કરણ સહિત.
(iii) દૃશ પ્રાણ જોડવા પૂર્વક.
(iv) સાત ધાતુ જોડાઈ જવા પૂર્વક.
(v) સાડા ત્રણ ક્રોડ રામરાજી વિકસ્વર થવા પૂર્વક. (vi) આત્માના અસંખ્ય પ્રદેશે નવકારમાં લીન થવા પૂર્વક.
(vii) યાનાભ્યાસ :-અરિહંત આકાર ઉપયાગ, ક્ષયાપશમ ભાવથી અ'શતઃ ખુલ્લા થયેલા જ્ઞાન દન ગુણુને પરમાત્મામાં જોડવા પૂર્વક.
(viii) ચારિત્ર ગુણને પરમાત્મામાં જોડવા પૂર્વક. ( પરમાત્મ સ્વરૂપમાં રમણુતા. )
(ix) ક્ષયાપશમ ભાવી અંશતઃ ખુલ્લી આત્મશક્તિનુ પરમાત્મામાં સ્થિર કરવા પૂર્વક
(x) ઉપયાગ આકાર આત્મા. જ્ઞાનાપયેાગ, દર્શનાર્યેાગ આત્મસ્વરૂપમાં લીન. (xi) આત્મ સ્વરૂપમાં રમણુતાનું ધ્યાન. આત્મ સ્વરૂપમાં વિયંસ્ફુરણા પૂર્ણાંકનું ધ્યાન. (xii) આત્મ સાક્ષાત્કારના દિવ્ય અનુભવ, નમસ્કાર મંત્રના ઉપકાર અને શક્તિઓનુ ચિંતન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org