________________
ચાલતી આવે છે. અહીં પણ નવકાર ગણુવાની (૧૨) આર રીતે બતાવી છે,
(૧) ત્રણ યોગ :
<3
મન માર
મનયાગ, વચનયાગ, કાયયેાગ જોડવાપૂર્વક પ્રથમ નવકાર ગણવા. કાયાને સ્થિર કરી, નમસ્કારમાં જોડવી. વચનથી નવકારના પદાનું ઉચ્ચારણ કરવુ, મનને જગતની ચીજોમાંથો ભટકતું પાછું વાળીને નમસ્કારના સ્મરણમાં
સ્થિર કરવું.
(૨) ત્રણ કરણ ઃ
A
B
C
કરણ,
કરાવણુ, અનુમાદન.
A કરણ એટલે ઉપર મુજખ મનયાગ, વચનયાગ, કાયયોગ જોડીને કરવુ.
B કરાવણ એટલે મને આવેા જગતના સર્વોત્તમ મહામત્ર શ્રી નવકાર મળ્યા, તે નવકાર સર્વાંને મળેા. જગતના અનંત જીવાને નમસ્કાર મંત્ર-પૉંચ પરમેષ્ઠિ મંત્ર, પ્રભુનું શાસન મળ્યુ નથી તે સને મળે! તેવી ભાવના – તે કરાવણુ.
Jain Education International
C અનુમાદન, ત્રણ ભુવનમાં ત્રણે કાળ અસંખ્ય આત્મા એ પરમિષ્ઠ નમસ્કારની આરાધના કરતા હાય છે, તે સર્વનું અનુમેદન કરવું, ત્રણ કરણમાં જગતના સર્વ જીવ સાથે અનુસધાન થાય છે, જેને મળ્યા છે તેનું અનુમાદન, નથી મળ્યા તેને મળેા તેવી ભાવના, તેમાં સમગ્ર વિશ્વના
For Private & Personal Use Only
www.jainelibrary.org