________________
તે જ મહાન આત્માઓનું જીવન ધન્ય છે, જે અરિહંત આદિ પદેના ઉપગમાં સદા લીન છે.
નમસ્કાર અરિહંતને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃતપુણ્યતે, જીવિત તાસ પવિત્ત.
આ રીતે નવકારની આરાધનામાં પ્રગતિ સાધતાં આપણે સાધનામાં આગળ વધીએ છીએ. હવે નવકારની વિશેષ આરાધના માટેના પ્રયોગ જોઈએ.
નવકારની સાધનાના વિશિષ્ટ પ્રયોગ ધ્યાન પ્રોગ નં. ૧૦ :–
નવકારની આરાધનાની ૧૨ રીતે અહીં બતાવી છે, જે આ જીવનમાં આત્મ-સાક્ષાત્કાર અને ભવાંતરમાં યોગ્ય સામગ્રી-સરયોગ મળતાં કેવળજ્ઞાન અપાવે છે.
જિનશાસનમાં કઈ પણ મહત્વના પ્રસંગે ૧૨ નવકાર ગણવાની પરંપરા ચાલતી આવે છે. દીક્ષા લેવાનો પ્રસંગ હોય ત્યારે નાણુ માંડવામાં આવે છે, ચતુર્મુખ ભગવાનની ત્રણ પ્રદક્ષિણા દરેક ભગવાનની સામે એક એક નવકાર ગણુને કરવામાં આવે છે.
આ રીતે ઉપધાનને પ્રવેશપ્રસંગે, કઈ વ્રત લેવું હોય ત્યારે, તીર્થમાળાના પ્રસંગે આ જ રીતે દરેક ભગવાનની સામે એક નવકાર ગણવાથી ચતુર્મુખ ભગવાન સામે કુલ ચાર નવકાર એક પ્રદક્ષિણામાં થાય. એવી ત્રણ પ્રદક્ષિણામાં ૧૨ નવકાર ગણવાની પરંપરા જિનશાસનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org