________________
નજીવોને સંબંધ થાય છે. મિટ્યાદિ ભાવોથી ભાવિત થવું તે ધ્યાનના અનુસંધાન માટેનું પરમ રસાયણ છે.
मैत्रीप्रमोदकारुण्य-माध्यस्थ्यानि नियोजयेत् । धर्मध्यानमुपस्कर्तु, तद्धि तस्य रसायनम् ॥
(ગશાસ્ત્ર ચોથે પ્રકાશ) મિત્રી, પ્રમદ, કરુણા, માધ્યચ્ય આ ચાર ભાવનાઓ આત્માની સાથે પ્રાજવી, કેમ કે આ ભાવનાઓ ધ્યાનને રસાયણની માફક પુષ્ટ કરે છે. (૩) દશે પ્રાણ જેડવાપૂર્વક નમસ્કાર કરવો –
આપણું દશે પ્રાણ જગતની અન્ય વસ્તુઓમાં જોડાયેલા છે, ત્યાંથી છોડાવી, દશે પ્રાણુ પરમેષ્ટિ નમસ્કારમાં જોડવા. પાંચ ઈન્દ્રિય, મનબળ, વચનબળ, કાયબળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય આ દશ પ્રાણ છે.
નમસ્કાર વખતે પાંચ ઈન્દ્રિયોના ઉત્કૃષ્ટ પ્રશરત વિષયને અનુભવ કરવો.
અરિહંત પરમાત્માની વાણું પાંત્રીસ ગુણથી યુક્ત હોય છે. ભગવાન સુમધુર માલકોષ રાગમાં સમવસરણની મધ્યમાં બેસીને દેશના આપે છે. પ્રભુની દેશનાના શબ્દમાં શ્રોત્રિયને જોડવી. સિદ્ધ ભગવતેના મહાસૌન્દર્યથી ભરપૂર જાતિસ્વરૂપ અદ્દભુત-અરૂપી એવા રૂપને નિહાળવામાં નેન્દ્રિયને જોડવી. આચાર્ય ભગવતેના શીલની સુગંધમાં ધ્રાણેન્દ્રિયને જોડવી. ઉપાધ્યાય ભગવંતના સ્વાધ્યાયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org