________________
૬૬
ડાબે હાથે નવની સખ્યા ગણવી. આ રીતે ૧૨ ની સંખ્યા નવ વખત ગણવાથી ૧૦૮ થશે.
ડાબા હાથે શ`ખાવત
૩
૪
८
પ
૬
૨
d
Jain Education International
જમણા હાથે નદ્રાવત
૩
ર
૧
૪
9
.
૫
સંખ્યા :— ઓછામાં ઓછી ૧૦૮ ની સંખ્યા નવકારના જાપ માટે નિયમિત રાખવી. અનુકૂળતા હોય તા વધુ સખ્યાના સ‘કલ્પ રાખવા.
ર
૧૧
૧૦
સમય :—નિશ્ચિત સમયે આરાધના કરવી. અને ત્યાં સુધી દરરાજની આરાધનાને સમય એક જ રાખવા. સૂર્યોદય પહેલાંની છ ઘડી અને ત્રણ સખ્યા શ્રેષ્ઠ સમય ગણાય.
ત્રિસંધ્યા આ પ્રમાણે (૧) સૂર્યનાં ઉદય પહેલાંની એક ઘડી અને પછીની એક ઘડી. (૨) મધ્યાહ્ન પહેલાંની એક ઘડી અને પછીની એક ઘડી. (૩) સૂર્યાસ્ત પહેલાંની એક ઘડી અને પછીની એક ઘડી. (એક ઘડી એટલે ૨૪ મિનિટ સમજવી.) અગર સૂર્યોદય પહેલાંની ૪૮ મિનિટ અને સૂર્યાસ્ત પછીની ૪૮ મિનિટ મધ્યાહ્ને ઉપર મુજબ પણ લઈ શકાય. સવારના સમય વધુ અનુકૂળ છે. નવકાર તા સસમયે ગણવાના હોય છે. વિશેષ આરાધના માટે ઉપર મુજમ સમજવુ,
For Private & Personal Use Only
www.jainelibrary.org