________________
૬૫
વિચારણા કર્યા પછી નમસ્કાર મંત્રના ધ્યાન વિષયમાં વિચારીશું. આરાધના શરૂ કરતાં નીચેની ખાખતાનુ લક્ષ આપવું.
આસન અને મુદ્રા :——આસન ઊનનું સફેદ રંગનુ બેસવા માટે રાખવું. એક જ સ્થાન ઉપર બેસી આરાધના કરવી. બહારગામ જવાનું થાય ત્યારે એસવાનું આસન સાથે રાખવું. પદ્માસને બેસી શકાય તે વધારે સારૂ છે, અગર અધ પદ્માસને બેસવું, અગર સુખાસને પણ એસી શકાય. હાડ બંધ રાખવા. દાંત એકબીજાને અડાડવા નહિ. જીભ દાંતને અડે નહિ તે રીતે મુખમાં ઉપરના ભાગમાં ચીટકેલી રાખવી. દરેક ધ્યાન પ્રત્યેાગમાં આ મુદ્રા રાખવાથી વિશેષ પ્રતિ થશે.
દિશા :—પૂર્વ અગર ઉત્તર સન્મુખ મુખ રાખીને આરાધના કરવી. જયારે જિનમંદિરમાં આરાધના કરતા હોઇએ ત્યારે ભગવાનની સન્મુખ બેસીને કરવી. ત્યાં દિશાની ગૌણુતા છે.
માલા :-સફેદ સુતર અગર સ્ફટિકની રાખવી. જે માળા નવકાર ગણવા માટે રાખી હાય તેનાથી ખીજો મંત્ર જપવા નહી.
માળા વડે થાડા દિવસેા જાપ કર્યા પછી નદ્યાવત્ત શંખાવથી મંત્ર ગણવાના અભ્યાસ પાડવા. નંદ્યાવત્તથી ૧૨ ની સખ્યા જમણા હાથ ઉપર ગણવી, અને શ‘ખાવતથી
ધ્યા. પ્ર. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org