________________
-
-
-
-
-
- -
-
===
દ્વાર સીતામાં બંધ થઈ ગયેલ હોવાથી, સીતાના પ્રાણ શરીરમાંથી છૂટી શકતા નથી. રામનું ધ્યાન છૂટે તેની સાથે સીતાના પ્રાણુ છૂટે તેવી પરિસ્થિતિ છે.” રામ અને સીતા વચ્ચે હજારો માઈલનું અંતર છે, છતાં વિયાગ સમયે અંતરંગમાં સમરણ અને ધ્યાન દ્વારા તદ્દન નિકટતા અનુભવાય છે.
પરમાત્માના વિયોગ વખતે થતું આવું ધ્યાન અને સ્મરણ પરમાત્માની તદ્દન નિકટતાનો અનુભવ કરાવે છે. પરમાતમ મિલનની તીવ્ર ઝંખના (Dynamic Desire) જેને થાય છે તેને પરમાત્મા અવશ્ય મળે છે.
નિષ્ઠાપૂર્વકના સત્ય સંકલ્પ સિવાય સવસ્તુઓ જીવનમાં પ્રાપ્ત થઈ શકતી નથી. સંકલ્પને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. જ્યારે જીવને પરમાત્માની પ્રાપ્તિની તીવ્ર ઝંખના ઉત્પન્ન થાય છે, ત્યારે પરમાત્માને ત્યાં આવવું પડે છે, તેવું જ્ઞાની પુરુષે કહે છે. મહાયોગી શ્રી આનંદઘનજી મહારાજ કહે છે.
દરિશન પ્રાણજીવન મેહે દીજે; બીન દરિશન મેહે કલ ન પરત છે
તરફ—તરફ તનુ છીએ.” હે પરમાત્મા, હે કરુણાસાગર, દર્શન આપે.
તમારા દર્શન વિના હવે આ દેહમાં પ્રાણ ટકી શકે તેમ નથી.
મીરાંબાઈ ભજન માં ગાય છે?
-
----- --
=
-
--
-
- - -
-
- -
- -
--
-
-
-
-
-
-
--
-
--
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org