________________
૫૮
જે વસ્તુ જે કામ માટે મળી છે, તે કામ માટે તેના ઉપયાગ કરીએ છીએ તેા પુરવઠા કેન્દ્ર તરફથી પુરવઠા વધી જાય છે. Law of providence પુરવઠાના નિયમ એવુ બતાવે છે કે, આંખ પ્રભુનુ દર્શન કરવા માટે મળી છે. તે આંખના ઉપયાગ જો પરસ્ત્રીનુ રૂપ જોવામાં કર્યાં તેા કુદરત તૈઇન્દ્રિયમાં ફેકી દેશે, જ્યાં આંખ જ નહી' હાય. જે હૃદય પ્રભુનું ધ્યાન કરવા માટે મળ્યું છે, તેને જો અશુભ ધ્યાનમાં રાખ્યું. તેા કરી આવું હૃદય નહીં મળે. અને હાથજ્ઞાન અને પૂજા માટે મળ્યા છે તે હાથ પરધનની ચારીના કામાં વાપર્યા તા આવા હાથ ફરી નહી મળે.
બીજો નિયમ છે Law of Grace and Gratitude નમ્રતા દ્વારા અનુગ્રહની પ્રાપ્તિના નિયમ cosmic order યાને ધર્મ મહાસત્તાના આ એક મહાન નિયમ છે. જેઆપણા પરમ ઉદ્ધારક છે, જે આપણા પ્રત્યે પૂર્ણ પ્રેમ અને કરૂણાથી ભરેલા છે, જે પાપકારની પરાકાષ્ટાએ પહેાંચેલા છે, તે અરિહંત પરમાત્મા પ્રત્યે જેટલ્લી કૃતજ્ઞતા (નમ્રતા) આપણા હૃદયમાં ભાવિત થાય છે તેટલા પ્રમાણમાં આપણે તેમના અનુગ્રહને પ્રાપ્ત કરી શકીએ છીએ. તે પરમાત્મા પ્રત્યે નમ્રતાના બદલે અહ‘કારમાં રાચીએ છીએ ત્યારે પુરવઠા કેન્દ્ર સાથેના સંબધ કપાઈ જાય છે. આ નિયમને ધ્યાનમાં લઇ પરમાત્માની કરૂણાને આપણા હૃદયમાં ઝીલતા રહીએ; તેમના દન, પૂજન, વદન, સ્તવન અને આજ્ઞા પાલનમાં સ્થિર મનીએ છીએ, ત્યારે શ્રીપાલ મયણાની જેમ આપણું જીવન દિવ્ય અની જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org