________________
-
-
-
----
પણ
૫૩
-
-
.
-
.
- -
-
-
-
છે. ધવલના થંભી ગયેલા પાંચ વહાણ શ્રીપાલ નવપદજીના પ્રભાવે ચલાવી આપે છે. ધવલની સાથે તેના વહાણમાં દરિયાઈ મુસાફરીએ નીકળે છે. પાંચસો વહાણને કાફલો બમ્બરકુલ બંદરે આવી પહોંચે. ધવલ શેઠ બંદર ઉપર દાણુ (જકાત) ચુકવવાની ના પાડે છે. તેથી બમ્બરકુલ બંદરના મહારાજાના સૈનિકોએ ધવલને પકડીને ઊંધે લટકાવ્યો. ધવલશેઠને બંધનમાંથી છોડાવવાના બદલામાં શ્રીપાલકુંવર હવે અઢીસો વહાણના માલિક બન્યા છે. બમ્બરરાજા શ્રીપાલનું પરાક્રમ જોઈને મહાન પુરૂષ છે તેમ સમજીને પિતાના નગરમાં લઈ જાય છે. ખૂબ પ્રેમપૂર્વક પિતાની પુત્રી મદનસેન શ્રીપાલની સાથે મોટા મહત્સવ પૂર્વક પરણાવે છે, અને પહેરામણીમાં અઢળક | ધન આપે છે.
અઢીસે વહાણ ધવલશેઠનાં અને અઢીસે વહાણ શ્રીપાલકુંવરનાં. આ પાંચસો વહાણને કાફલો રત્નદ્વીપના કિનારે આવીને ઊભે છે. બન્નેના તંબુ બંધાઈ ગયા છે. શ્રીપાલ મહારાજા અત્યારે અઢીસે વહાણના અઢળક ધનના માલિક બન્યા છે. સિદ્ધચક્રના પ્રભાવથી પગલે પગલે સંપત્તિઓ અને સિદ્ધિઓ મળતી જાય છે.
મોટા તંબૂમાં નમસ્કાર મંત્રના સ્મરણમાં રક્ત એવા શ્રીપાલ મહારાજા સુવર્ણના હિંડોળા ખાટ ઉપર બેઠા છે.
ત્યાં એક બહારને માણસ આવે છે. શ્રીપાલે પૃછા કરતાં I[ તે માણસ વિનતીપૂર્વક શ્રીપાલની સમક્ષ વૃત્તાંત કહે છે.
-
-
-
-
- -
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org