________________
પર
-
-
-
છે તે સમયે હૃદયમાં પરમાત્માનું સ્મરણ કરી પ્રયાણ કર્યું. રસ્તામાં પર્વત ઉપર કેટલાક પુરૂષે સુવર્ણ સિદ્ધિ કરી રહ્યા હતા, પણ કાર્ય સિદ્ધ થતું ન હતું. હૃદયમાં નિરં. તર નવપદજી ભગવાનને ધારણ કરનાર શ્રીપાલકુંવરની દષ્ટિના પ્રભાવથી કાર્ય સિદ્ધિ થઈ સુવર્ણ સિદ્ધિ કરનાર માણસ શ્રીપાલકુવરને કહે છે-આપના પ્રભાવથી આ સુવર્ણની પ્રાપ્તિ થઈ તેમાંથી તમે ગ્રહણ કરે.
બે પ્રકારના મનુષ્યો હોય છે. એક છે Self centred. oflot God Centred. 313 Hglou Halal જાતને કેન્દ્રમાં રાખી જીવન જીવે છે તે self-centred. બીજે મનુષ્ય પરમાત્માને કેન્દ્રમાં રાખી જીવન જીવે છે તે છે God centred. પહેલા પ્રકારનો મનુષ્ય હંમેશાં કહે છે. “I lack you give me”મારી પાસે નથી તમે મને આપો. તે બધે જ માગતે ફરે છે. બીજા પ્રકારને મનુષ્ય કહે છે. “I have use me” મારી પાસે છે તમે તેને ઉપયોગ કરે. શ્રીપાલ પરમાત્માને કેન્દ્રમાં રાખી જીવન ચલાવે છે. શ્રીપાલે સુવર્ણ સિદ્ધિ કરનારને મદદ કરી. જ્યારે તે સોનું આપે છે, ત્યારે શ્રીપાલકુંવર કહે છે મારે સુવર્ણની જરૂર નથી. એ ભાર કેણ ઉપાડે. શ્રીપાલના હૃદયમાં પરમાત્મા છે. સેનું પણ તેને ભાર રૂપ લાગે છે. પરમાત્માને કેન્દ્રમાં રાખી શ્રીપાલ પિતાનું જીવન જીવે છે તિથી પરમાર્થ અને પરોપકાર તેના જીવનમાં વણાઈ ગયા છે. - શ્રીપાલને ભરૂચ બંદરે ધવલ શેઠને મેળાપ થાય છે
-
~
..
'
*
*
*
-
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org