________________
૪૭
નામે ઓળખાય તે અધમ અને સસરાના નામે આળખાય તે અધમામાં ધમ,
“ કોઈ લૌકિક કળા આવડતી હોય તેવા માણસ પણ પેાતાના નામે ઓળખાય છે. નાટકના એક્ટર પણ પોતાના નામે ઓળખાય છે. માટે આગળ થેાડું વધારીયે ભગવાનના નામે ઓળખાય તે ઉત્તમામાં ઉત્તમ, ’
શ્રીપાલ અને મયણા મુનિસુવ્રતસ્વામી ભગવાનના વખતમાં થઈ ગયા. ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ ગણધર અનંત લબ્ધિનિધાન ગૌતમ મહારાજા પદાની સમક્ષ શ્રીપાલ અને મયણાનું દૃષ્ટાંત નવપદનું ધ્યાન કેવી રીતે કરવુ ” તે અંગે આપે છે. પરમાત્માના નામે-સિદ્ધચક્રના નામે શ્રીપાલ મહારાજાની પ્રસિદ્ધિ છે
• ""
ભગવાનના નામે ઓળખાય તે ઉત્તમેામાં ઉત્તમ છે. શ્રીપાલકુમાર રાજમહેલમાં પાછા આવ્યા. ખેલતા નથી, ચાલતા નથી, ખાતા નથી, પીતા નથી, સૌ પૂછે છે થયુ છે શુ? કાંઈ માલતા નથી.
પ્રજાપાલ રાજા આવીને પૂછે છે “ તમને થયું છે શું? કાઈ એ તમારૂ" અપમાન કર્યુ છે ? કોઇએ તમારી આજ્ઞા નથી માની ? તમારા પિતાનું ચ’પાનગરીનુ રાજ્ય પાછુ' લેવું હોય તેા યુદ્ધની નાખતા વગડાવી પ્રયાણ કરીએ.” શ્રીપાલ કહે છે
“ કુવર કહે સસરા તણે, અળે ન લીજે રાજ રે; આપ પરાક્રમ જિહાં નહી, તે કુણ આવે કાજ રે”.
Jain Education International
mez
For Private & Personal Use Only
R
www.jainelibrary.org