________________
ચેક ચેક ચહુટે મલ્યા, રૂપે મોહ્યાં લોક મહેલ ગેખ મેડી ચડે, નર નારીના થેક.
અલકાપુરી જેવી ઉજેની નગરીના ચોકે ચહુટે લોકોનાં ટેળે ટોળાં શ્રીપાલકુવરને જેવા એકઠા થયાં છે. નરનારીના સમૂહે તે મહેલ ઉપર ઝરૂખામાં અને મેડી ઉપર ચડીને શ્રીપાલકુંવરને જોઈ રહ્યાં છે.
તે સમયે ભેળી બાલિકા પિતાની માતાને પૂછવા લાગી. મુગ્ધા પૂછે માયને, માય એ કુણ અભિરામ; ઈન્દ્ર ચંદ્ર કે ચકવી, શ્યામ રામ કે કામ ? માય કહે મોટે સ્વરે, અવર મ ઝંખે આલ; જાય જમાઈ રાયને, રમવા કુંવર શ્રીપાલ.
મા જરા મોટા અવાજથી કહે છે “ આપણું રાજાના જમાઈ કીડા કરવા જઈ રહ્યા છે.” તે સાંભળતાં–
વચન સુણી શ્રીપાલને, ચિત્તમાં લાગી ચોક, ધિક્ સસરા નામે કરી, મુજ ઓળખાવે લોક.
ધિક્કાર છે મને કે આ નગરમાં હું સસરાના નામે ઓળખાઈ રહ્યો છું. મનમાં નીતિનું વચન વિચારે છે.
ઉત્તમ આપ ગુણે સુણ્યા, મનિઝમ બાપ ગુણેણ, અધમ સુણ્યા માઉલ ગુણે, અધમાધમ સસુરેણ.
પિતાના નામે ઓળખાય તે ઉત્તમ, બાપને નામે ઓળખાય તે મધ્યમ, અમુકને ભાણિયે એમ મામાના |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org