________________
CİNASAASAASAHAAN
OSAHHHHHHHHHHHHHSOGOS શ્રીપાળ અને મયણનાં
આધ્યાત્મિક જીવન રહસ્યો
* દ્વિતીય ખંડ * MMMMMMMMMMMMMMMMMMMS
એક દિવસ શ્રીપાલકુંવર ઉની નગરીમાં ફરવા નીકળે છે. શ્રીપાલકુંવર કેવા શેભે છે? પૂર્ણિમાના ચંદ્ર જેવું મુખ, અષ્ટમીના ચંદ્ર જેવું લલાટ, અમૃત ભરેલાં કાળાં જેવા નેત્ર, લાલ પરવાળાના વર્ણવાળા હેઠ, દાડમની કળી જેવા દાંત, શંખના જે મને હર કંઠ, વિશાળ હદય, લાંબી ભૂજાઓ, કેસરી સિંહ જેવી પાતળી કેડ, સુવર્ણના જેવા વર્ણવાળું શરીર, મુખમાંથી પુષ્પ ખરતાં હોય તેવી વાણી, મેઘના જે ગંભીર સ્વર છે જેમને એવા શ્રીપાલના અંગે અગમાંથી પરમાત્માના ધ્યાનનો પ્રભાવ પ્રકાશી રહ્યો છે. પ્રત્યેક શ્વાસે પરમાત્માનું મરણ છે. હૃદયના પ્રત્યેક ધબકારે નવપદને જાપ જપાય છે. જેના લેહીના અણુએ અણુમાં નવપદજી ભગવંત વ્યાપી ગયા છે. જેના રેમે રેએ પરમાત્માની ભક્તિની ઝલક છે, જાણે સાક્ષાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org