________________
જી
४३
પ્રજાપાલ રાજા શ્રીપાલ અને મયણાને પિતાના મહેલમાં મોટા મહત્સવપૂર્વક પ્રવેશ કરાવે છે.'
ઘરે જમાઈ મહેસૂવે, તેડી આવ્યા રાય, સંપૂરણ સુખ ભોગવે, સિદ્ધચક્ર સુપસાય.
આ વાત ઉજેની નગરમાં પ્રસિદ્ધ થતાં સર્વત્ર જિનશાસનની પ્રભાવના થઈ. ખંડ ખંડ મઠે જિમ ખંડ, શ્રી શ્રીપાલ ચરિત્ર અખંડ; કીર્તિવિજય વાચકથી લહ્યો, પ્રથમ ખંડ એમ વિનયે કો.
ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજે રચેલ શ્રીપાલ મહારાજાના રાસને પ્રથમખંડ અહીં પૂર્ણ થશે.
U પ્રથમ ખંડ સંપૂર્ણ BE
મારે ઉપગ બગાડયો માટે હું બગડશે તેવું માનીને ઉપયોગી સુધારનાર આલંબન લેવા. નવકાર અને નવપદ ઉપયોગ, સુધારવા માટેનાં શ્રેષ્ઠ આલંબને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org