________________
૧
થતાં અશાન્તિનુ કારણ દૂર થાય છે ત્યારે શાન્તિના અનુભવ થાય છે.
મયણાને ઈરાદાપૂર્વક દુઃખી કરવા પિતાએ કાઢિયાને પરણાવેલી, છતાં પિતા જ્યારે ભૂલની કબૂલાત કરે છે ત્યારે મયણા કહે છે. “પિતાજી! આપના દોષ નથી. મારા કાઈ અશુભ કર્મના ઉદયથી આપના મનમાં આ વિચાર ઉત્પન્ન થયા હશે.”
जारिस सिद्धसहायो तारिस भावी re सव्वजीवाणं । एयं सिद्धंतरुई कायव्वो भव्वजीवेहिं ॥ (सिद्धप्राभृतटीका)
“ સિદ્ધ ભગવંતનું જેવું સ્વરૂપ છે તેવું જ સ્વરૂપ જગતના જીવમાત્રમાં છે. ” આ ભાવ માક્ષમાર્ગમાં અનિ વાય છે. ચારિત્ર અને સામાયિકનું મૂળ પણ આ ભાવ જ છે. જગતના જીવા સાથે આપણા એક વિશિષ્ટ સંબંધ છે, તેનું જ્ઞાન વવવોથ્રો નીવાનામ્’ સૂત્રથી થાય છે. એક જીવને ખીજા જીવ સાથે સંબંધ છે. કોઈપણુ જીવ સાથે અનુકૂળ સોંબંધ રાખીએ તે અનુગ્રહ થાય છે. તેની સાથે પ્રતિકૂળ સબંધ રાખીએ તા નિગ્રહ થાય છે. એક કીડીને મારવાના પરિણામ નરકાદિ ગતિનું કારણ બને છે. એક કીડીને બચાવવાના પરિણામ સ્વર્ગાદિનુ કારણ અને છે. જીવાના પરસ્પર સબધથી ભાવિત થવાથી આત્મામાં સર્વ જીવ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર ઉત્પન્ન થાય છે અને તેમાંથી મહાત્રતા ક્ષમાદિ ધર્મો ઉત્પન્ન થાય છે. ‘ સબ્જે
Jain Education International
'
For Private & Personal Use Only
www.jainelibrary.org