________________
-
--
,
-
આ દષ્ટાંત આપણું જીવનને બહુ જ મહત્વને પાઠ શિખવાડે છે. આપણે રસ્તે જતા હોઈએ, અંધારામાં લાઈટ બંધ થઈ જવાથી થાંભલા સાથે માથું અથડાઈ ગયું. મનમાં ને મનમાં થાંભલા ઉપર રોષ કર્યો. પરંતુ થાંભલા તરફથી સામે કઈ પ્રત્યાઘાત (Reaction) આવતું નથી. કદાચ કઈ જીવ અડફેસ્માં આવી ગયે, આપણા જીવનમાં નુકસાન થવામાં કઈ માણસ નિમિત્ત બની ગયે, ત્યારે આપણે મનમાં ગાંઠ વાળીએ છીએ કે
આ માણસે મારૂં નુકસાન કર્યું છે, અવસરે જોઈ લઈશ.” થાંભલા તરફથી સામે કેઈ પ્રત્યાઘાત આવે નહિ, પરંતુ આ રીતે કે માણસને આપણું મનના બંધનમાં આપીએ છીએ. “આ માણસે મારૂં નુકસાન કર્યું છે. અવસરે જોઈ લઈશ.” ત્યારે માણસમાં જે ચૈતન્ય શક્તિ છે, પરમાત્માના જેવું ચિતન્ય સત્તાએ તેનામાં રહેલું છે, તે ચિતન્યનું આપણું ઉપર એવું દબાણ આવે છે કે આપણે કોઈ દિવસ શાન્તિ ભેગવી શકતા નથી.
- -
-
-
-
-
-----
- હવે જે આપણે શાતિ જોઈતી હોય તો કોઈ એકાદ માણસને પણ આપણુ મનના બંધનમાં I આપણે બાંધી રાખ્યો હોય તો આજે ને આજે
તેના ત્યાં જઈ ક્ષમાપના કરી લેવી જોઇએ. ભૂલ સામી વ્યક્તિની હેવા છતાં આપણે તેના ત્યાં જઈ “ભાઈ
મારી ભૂલ છે. તું મને ક્ષમા આપી. ત્યારે સામે માણસ !!! કહે છે. “મારી ભૂલ છે ક્ષમા આપે પરસ્પર ક્ષમાપના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org