________________
૩૮
સાથે વેચાણ આપેલું. તેને તે વસ્તુએ લઈ જવી હતી તે પૂછ્યુ તા જોઇએ ને ? મારા મિત્ર બહુ જ ખરાબ માણુસ નીકળ્યા. તેણે મારું. ફર્નિચર લઈ લીધું. બહુ જ
ખરામ માસ....
આખા દિવસ મનમાં વિચાર કર્યાં જ કરે છે. મિત્ર અહુ ખરાબ” એ વિચારથી મન ઘેરાઈ ગયું. થાડા દિવસમાં તા માંદા પડી ગયા. ડૅાકટરના ત્યાં લઈ ગયા. ડોકટરે કહ્યુ, શરીરમાં કોઈ રાગ નથી. પ્રતિદિન માંદગી વધવા લાગી. કેઇની સલાહથી માસિક ચિકિત્સકના ત્યાં લઈ ગયા, તે પણ કાંઈ શેાધી શકયા નહીં, છેલ્લુ માનસિક ચિકિત્સકે પૂછ્યું. તમારે હમણાં થોડા દિવસમાં કાઇની સાથે ઝઘડા-લડાઈ કાંઈ થયુ છે ? ત્યારે કહે છે “મારી મિત્ર બહુ જ ખરાબ માણસ છે તેણે મારા વિશ્વાસઘાત કર્યો. મારૂ ફર્નિચર ટેલિફેશન લઇ ગયા,” ડૉકટરે શેાધી કાઢયુ અને તેની પત્નીને ખેલાવીને બધી હકીકત પૂછી લીધી. ડાકટર હવે પેલા ભાઇને કહે છે
“ કેટલા રૂપિયાનુ નિચર હતુ ? ” “ અંદાજે ૨૫ થી ૩૦ હજારનુ હશે “ તમે શ્રીજી' બનાવી લાગે?''
""
હું પણ એણે મારૂ લીધુ.. કેમ ? બહુ જ ખરાખ માણુસ, અવસરે જોઇ લઈશ,' દ્વેષ ભરેલાં વચનો તેણે કહ્યાં, ડૅાકટરે તેની પત્નીને કહ્યું “એક તરફ ૨૫ હજારનું નિચર છે. બીજી તરફ તમારા પતિનુ' જીવન છે. એમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org