________________
-
-
-
-
- -
-
-
T
I
-
-
-
| પિતાજી! આ જે કાંઈ બન્યું તેમાં આપનો કે દેષ નથી. મારા કોઈ અશુભ કર્મના ઉદયથી આ પરિસ્થિતિનું સર્જન થયું છે. વળી આપને પણ મેહને પરવશ || થવાથી આવેશ આવ્યું તેમાં પિતાજી ! આપને દેષ નથી. આપ પણ કર્મને પરવશ હતા. રાજા અને રંક સૌ કર્મને પરવશપણે વતી રહ્યા છે.
જેના હદયમાં ધર્મ છે, જેના હૃદયમાં ભગવાન છે, તે કોઈને પણ ગુનેગાર ગણતા નથી. જ્યાં સુધી આપણું અશુભ કર્મ ઉદયમાં ન આવે ત્યાં સુધી આપણું અનિષ્ટ કરવાને કઈ સમર્થ બની શકતું નથી. કોઈ કદાચ આપણા અનિષ્ટમાં નિમિત્ત બની શકે છે, પરંતુ આપણું અનિષ્ટ આપણાં અશુભ કર્મના ઉદયથી જ થાય છે.
મુંબઈ શહેરમાં બે મિત્રો હતા. પરસ્પર દઢ મૈત્રી, હતી. એક મિત્રે પિતાને રહેવાને બ્લેક (મકાન) બીજા મિત્રને એક લાખ ત્રીસ હજારમાં ફનિચર ટેલિફેન સાથે વેચાણ આપે. દશેરાના દિવસે રહેવા જવાનું મુહુર્ત હતું. પૈસા આપી દીધા અને બ્લેકની ચાવી પણ વેચાણ આપના મિત્રના ત્યાં જ રાખી. રહેવા જવાનું હશે ત્યારે મંગાવી લઈશું.
રહેવા જવાના આગળના દિવસે વેચાણ આપનાર ! મિત્રના ત્યાંથી ચાવી મંગાવી બ્લેક ખેલીને જુએ છે તો ફરનીચર ટેલિફેન નથી. વેચાણ લેનાર મિત્ર વિચાર કરે, છે કે મારા મિત્રે મારે વિશ્વાસઘાત કર્યો. ફરનિચર ટેલિફાન III
=
=
=
=
t
-
-
-
-
- -
- - - - -
- -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org