________________
૩૨
રડવડતાં રચણી ગામ ચઢી પથ શિર સુદ્ધ; તર્ક બાળક ભૂખ્યા થયા, માંગે સાકર દૂધ.
આ પ્રમાણે આખી રાત્રી પસાર થઈ ગઈ. સવારે ધોરી માર્ગ મળી ગયા. તે સમયે બાળક ભૂખ્યા થયા. સાકર અને દૂધ માંગે છે. તે સમયે રડતા હૈયે રાણી કહે છે, “પુત્ર ! દૂધ અને સાકરને તે આપણને આસમાન અને જમીન જેટલું અંતર પડી ગયું. હવે તેા કુકશાનું ભેાજન મળે તેા પણ બરાસ મિશ્રિત ભાજન જેવુ સમજવાનું છે. ”
રસ્તે જતાં કેઢિયાના ટોળાના મેળાપ થયા. કમળપ્રભાએ કાઢિયાના ટાળાના આશ્રય લીધેા. પાછળ અજીતસેનના નિકા આવી રહ્યા હતા. કેઢિયાના પ્રતાપે માતા અને પુત્રના બચાવ થઈ ગયા.
કુષ્ટિ સંગતથી થયા, સુતને ઉંબર (કાઢના) રાગ, માડી મન ચિંતા ઘણી, કઠિન કરમના ભાગ.
શ્રીપાલને કેઢિયાના ટોળામાં રહેવાથી કાઢને રાગ થઈ ગયે. આવા ભય કર રક્તપિત્તીયાના કોઢના રાગ થવાથી માતા ખૂબ દુઃખી થઈ. ઔષધ શોધવા માટે માતા દેશ-દેશાંતર ભટકી, અનેક દુઃખ ભાગવતાં ભાગવતાં અહીં આપના મેળાપ થયા. અને મારા જીવનમાં સુખની શરૂઆત થઈ.
આ પ્રસ`ગ આપણુા જીન માટે મહાન તત્ત્વ સમ
B
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org