________________
— -
-
-
- -
-
-
- --
-
--
-
--
- '
_
એક દિવસે પરમાત્માના મંદિરે દર્શન કરીને આવતાં વરતામાં અચાનક શ્રીપાલની માતાને મેળાપ થયો. કહે કુંવર માતાજી સુણો, એ પસાય સહુ તુમ વહુ તો ગયો રેગ ને વાગ્યે રંગ, વળી લહ્યો જિન ધર્મ પ્રસંગ.
વળી એક વખતે શ્રીપાલ, મયણ, અને શ્રીપાલની માતા જિનમંદિરમાં ભક્તિ કરતાં હતાં, ત્યાં અચાનક મયણાની માતાને મેળાપ થયે. ચારે જણા સાધર્મિક બંધુને ત્યાં રહેલા છે, તે વખતે શ્રીપાલની માતા કમળપ્રભા, મયણાની માતા રૂપસુંદરીને ઉદ્દેશીને કહે છેવહુએ અમ કુલ ઉદ્ધયું, કીધે અમ ઉપગાર; અમને જિન ધર્મ બુઝ, ઉતાર્યા દુઃખ પાર.
મારી આ પુત્રવધૂએ અમારા કુળને ઉદ્ધાર કર્યો. અમને જિનેશ્વર ભગવંતને ધર્મ પ્રાપ્ત કરાવ્યું અને દુઃખ સમુદ્રથી પાર ઉતાર્યા, નિરંતર અમૃત વચન કહેનારી તમારી પુત્રીના કારણે શ્રીપાલને સિદ્ધચક્રની આરાધના પ્રાપ્ત થઈ, અને કઢને રેગ નાશ પામી કંચનવણી કાયા બની. તે પ્રભાવ મારી વહાલી પુત્રવધૂને છે. ત્યારે રૂપસુંદરી કહે છે
રૂપ કહે ભાગે લહ્યો, અમે જમાઈ એહ; રયણ ચિંતામણિ સારિ, સુંદર તનુ સસનેહ.
રૂપસુંદરી કહે છે, અમારા પણ પૂર્વ જન્મનાં પુણ્ય Bદયમાં આવ્યાં અને અમને આવા રત્ન ચિંતામણિ સરખા જમાઈની પ્રાપ્તિ થઈ.
---
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org