________________
અકબર માદશાહ નમાઝ પઢી રહ્યો છે. તે દિવસે
અકબરનુ સૈન્ય વિજય મેળવીને આવ્યુ છે. દિલ્હી શહેરની બહાર સન્યે પડાવ નાખ્યા છે. .
•
બીજા દિવસે સવારે દિલ્હીમાં વિજયકૂચના પ્રવેશ છે. લશ્કરના અફસરોના કુટુંબીજના તેને મળવા માટે જઈ રહ્યા છે. એક અસર લગ્ન કરીને તુરત જ લડાઈમાં ગયેલા, તેની પત્ની તેને મળવા માટે જઈ રહી છે.
અકબર ખુલ્લા મેદાનમાં કપડુ· પાથરીને નમાઝ પઢી રહ્યો છે. પેલી સ્ત્રી અકબર નમાઝ પઢતા હતા તે કપડા ઉપર પગ મૂકીને ત્યાંથી ચાલી ગઈ.
અકબરે નમાઝનુ કાર્ય પૂરૂટ કર્યું', આજુમાં ઊભેલા પહેરાવાળાને અકબર પૂછે છે, “હું નમાઝ પઢતા હતા ત્યારે અહીથી કાઈ પસાર થયુ... હાય તેવા અવાજ મને સભળાયેલે.
(6
""
પહેરાવાળા કહે છે આપણા લશ્કરના અસરની પત્ની અહીંથી પસાર થયેલી. હું તેને એળખુ છુ. ખીજા દિવસે તે સ્ત્રીને રાજદરબારમાં હાજર કરવાના હુકમ કર્યાં, રાજદરબાર ભરાઈ ગયા છે. પેલી સ્ત્રીની જુબાની લેવાની શરૂ થઇ.
“ ગઈ કાલે તુ ઘરેથી બહાર નીકળેલી ? ”
કહી.
.
""
કયા રસ્તે ? ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org