________________
२५
દા. ત. ચેાગ અસ`ખ્ય છે જિન કહ્યા, નવપદ મુખ્ય તે જાણા રે, એહ તણે અવલ બને, આતમ ધ્યાન પ્રમાણા રે. અસ`ખ્ય ઉપાયા જિનેશ્વર ભગવતાએ માક્ષની પ્રાપ્તિ માટે ખતાવ્યા છે. તેમાં નવપદની આરાધના મુખ્ય ધેારી માર્ગ છે. કારણ કે નવપદના આલખનથી આત્મધ્યાન અને તેનાથી આત્મ અનુભવ પ્રાપ્ત થાય છે.
આત્મ અનુભવ સુધી પહેાંચવાના પ્રથમ તે આપણા સકલ્પ દૃઢ થવા જોઇએ. તીવ્ર સ`કલ્પ થયા પછી નવપદનુ ધ્યાન થવુ જોઇએ, અને નવપદની આરાધના પ્રયાગાત્મક રીતે આપણે કરીએ છીએ ત્યારે ફળ અનુભવ (રિઝલ્ટ ) સુધી પહેાંચી શકાય છે.
ઈમ નવપદ ધ્યાવે પરમ આનંદ પાવે, નવમે ભવ શિવ જાવે, દેવ નરભવ પાવે; જ્ઞાનવિમલ ગુણુ ગાવે, સિદ્ધચક્ર પ્રભાવે, સવિ દુરિત શમાવે, વિશ્વ જયકાર પાવે, ઇમ નવપદ ધ્યાનને જે ધ્યાવે, સદાનંદ ચિદ્રુપતા તેહ પાવે, વળી જ્ઞાનવિમલાદૅિ ગુણ રત્નધામા,નમુ તે સદા સિદ્ધચક્ર પ્રધાના આ બધી પક્તિ મહાપુરૂષાએ નવપદના ધ્યાનના પ્રયાગ કરીને આત્મ અનુભવ પ્રાપ્ત કરીને લખેલી છે. પ્રયાગાત્મક સાધના કરીએ તો આપણે પણ નવપદના ધ્યાનના પ્રભાવથી આ જન્મમાં આત્મ અનુભવ યાને આત્મ સાક્ષાત્કાર કરી શકીએ. એક નાના ધ્રાંતથી આ વસ્તુ વધુ સ્પષ્ટ થશે.
Jain Education International
For Private & Personal Use Only
#
www.jainelibrary.org