________________
२३
રહેવા માટે કોઈ સ્થાન ન હતું. સાધર્મિક બંધુ ઉપાશ્રયમાં આવ્યા હતા તે શ્રી પાલ અને મયણાને પિતાના ઘરે રહેવા માટે લઈ ગયા. આ સુદ સાતમને દિવસ આવતાં શ્રીપાલ અને મયણાએ નવપદની આરાધના શરૂ કરી. પહેલા દિવસે જ આયંબિલના તપ પૂર્વક નવપદના ધ્યાનમાં લીન બન્યાં. પરમાત્મ-ધ્યાનમાં લીન બનતાં પરમાત્માની શક્તિઓ શ્રીપાલના શરીરમાં કાર્યશીલ બની ગઈ. લોઢાના ગોળામાં બાળવાને કઈ ગુણ નથી, પરંતુ જે રીતે લોઢાના ગળામાં અગ્નિના સંયોગથી બાળવાનો ગુણ ઉતપન્ન થાય છે, તે રીતે શ્રીપાલ મહારાજાનું ચિતન્ય પરમાત્માની સાથે ધ્યાનમાં એકાકાર બનવાથી પરમાત્માની શક્તિઓ શ્રીપાલ મહારાજમાં ( creative power રૂપે) કાર્યશીલ બની ગઈ. પહેલા દિવસે જ રંગનો દાહ શાંત થયો.
બીજે બિલે બાહિર ત્વચા, નિર્મળ થઈ જપતાં જિનરૂચા એમ દિન દિન પ્રતિ વાળે વાન, દેહ થયો સેવન્ન સમાન.માં
બીજા દિવસે સાધનામાં વધુ સ્થિરતા થઈ. પરમાત્માને પ્રકાશ શ્રીપાલના શરીરમાં કાર્યશીલ થઈ ગયે, શરીરની ચામડી શુદ્ધ થવા માંડી. પ્રતિદિન ચઢતા વાને સાધનામાં વધુ સ્થિરતા થતાં નવમા દિવસે કંચનવર્ણ કાયા થઈ ગઈ.|| શ્રીપાલ અને મયણુને નવ દિવસમાં પ્રત્યક્ષ અનુભવ થશે. આપણે કદાચ નવ ઓળી કરી હશે, એની ન કરી હોય
તો પણ કોઈને કાંઈ ધમ આરાધના આપણે કરીએ છીએ. I[ કેઈ પૂછે કે ધર્મ આરાધનાને તમે આ જીવનમાં શું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org