________________
અનુભવ કર્યો? અનુભવની વાત આવે છે ત્યાં આપણે કાંઈ જવાબ આપી શકતા નથી. ધર્મના સિદ્ધાંતને આપણે પ્રયોગશાળા બનાવીને જીવનને ચકાસીએ છીએ ત્યારે અનુભવ કરી શકાય છે, અને ત્યાં સુધી પહોંચવા માટે જ આપણે શ્રીપાલ અને મયણાનું વૃત્તાંત જોઈએ છીએ.
સ્કૂલના ગણિતના પુસ્તકમાં શરૂઆતમાં દાખલા હોય છે, છેલ્લા પાનામાં તેના જવાબ હોય છે. કેઈ તે દાખલા અને જવાબ બધું જ યાદ રાખી લે અને દાખલો તથા જવાબ બધું જ બોલી જાય તે માણસ બજારમાં વેપાર કરવા જાય ત્યારે તેને તે ગોખેલે દાખલ અને જવાબ કાંઈ કામ લાગતાં નથી. ત્યાં અનુભવની આવશ્યકતા ઉત્પન્ન થાય છે. આપણે ધર્મ ઉપદેશ સાંભળીએ છીએ, કદાચ કોઈ યાદ પણ રાખે છે. સાંભળવું અને યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. પણ સાંભળીને યાદ રાખવા માત્રથી ફળ પ્રાપ્ત થતું નથી. આપણી પાસે Principle અને Result બે વસ્તુ છે. “પ્રભુ નામે આનંદ કંદ” આ વાક્યમાં પ્રભુના નામે’ સિદ્ધાન્ત (Principle ) છે, “આનંદને કંદ ફળ (Result) છે. પણ આ બે વસ્તુ જાણવા માત્રથી કાર્ય સિદ્ધિ નથી. કાર્ય સિદ્ધિનું સમીકરણ ફોર્મ્યુલા છે -
Principle + Application = Result. સિદ્ધાંત પ્રગ = ફળનો અનુભવ. •
Application નું સ્ટેજ આપણું જીવનમાં બાકી છે. . પ્રયોગ કર્યા સિવાય ફળને અનુભવ થતો નથી.
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org