________________
IIII
-
-
-
-
-
-
- -
- - -
હે મયણ ! તું મનમાં જરા પણ ઓછું ન લાવીશ. તારા ધર્મના પ્રભાવથી આ ચિંતામણિ રત્ન સમાન પુરૂષ તને પ્રાપ્ત થયું છે. આ નરરત્ન જેનશાસનને મહાન પ્રભાવક પુરૂષ થશે અને આખું જગત તેના ચરણમાં નામશે.”
જેના શરીરમાંથી રક્તપિત્તીયા કોઢ રેગની રસી ઝરી રહી છે તેને ગુરૂ ભગવત ચિંતામણિ રત્ન કહે છે. આપણે અજ્ઞાન દશામાં બહારનું બારદાન જોઈને માલની પરીક્ષા કરીએ છીએ. શરીર જોઈને પૃથક્કરણું કરીએ છીએ. મહાપુરૂષો શરીરમાં રહેલા આત્મતત્વને જોઈને પરીક્ષા કરે છે. મુનિચંદ્રસૂરિ મહારાજાએ જે રીતે દૂધમાંથી માખણ સત્વરૂપે ખેંચી લેવામાં આવે છે તે રીતે સકલ આગમ ગ્રંથનું વલેણું કરીને દશમા વિદ્યાપ્રવાદ પૂર્વમાંથી ઉદધૃત કરેલો સિદ્ધચક્ર મહામંત્ર શ્રીપાલ અને મયણાને આપવા માટે તૈયાર કર્યો. સકલ મંત્ર તંત્ર યંત્રાધિરાજરાજેશ્વર શ્રી સિદ્ધચકયંત્રના મધ્યબિન્દુમાં અરિહંત પદ . મધ્યમાં રહેલા અરિહંતપદની ચાર દિશા ઓમાં સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પદ છે. તેની વિદિશાઓમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ પદ છે. આ રીતે નવપદજી ભગવત સિદ્ધચકયંત્રના મધ્યબિન્દુમાં છે. સિદ્ધચકયંત્રમાં રહેલાં બીજા વલમાં જે પદનું આલેખન કરવામાં આવેલું છે તેનું વિસ્તૃત વર્ણન અન્ય ગ્રંથમાંથી જાણું લેવું. આ સિદ્ધચક્રજી ભગવંતનું આરાધન આસો સુદ સાતમથી શરૂ કરવું. તેમાં નવ દિવસ આયંબિલને
== === = =
-
- -
,
,
,
,
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org