________________
મયણાસુંદરીની માતાએ બાલ્યાવસ્થામાં મયણાને ચોસઠ કળામાં પ્રવીણ બનાવી હતી; ઉપરાંત પાંસઠમી કળા જેને આપણે ધર્મકળા કહીએ છીએ તેમાં પણ મયણાને પ્રવીણ બનાવી હતી. બાલ્યાવસ્થામાંથી જ પરમાત્માની સાથે મનને મેળાપ કરવાની કળા મયભુએ સિદ્ધ કરી હતી. આપણે પણ આપણી પાસે કોઈ વિશિષ્ટ કળા (Special art) હોવી જોઈએ તેવું વિચારીએ છીએ. જગતમાં અસંખ્ય કળાએ છે. આપણે કઈ કળા હસ્તગત કરીશું ? પરમાત્માની સાથે મનને મેળાપ કરવાની પણ એક કળા છે. જે મનુષ્ય પરમાત્માની સાથે મનનો મેળાપ કરવાની કળા સિદ્ધ કરી છે. તેને રાજાઓના રાજા બનવાની કળા સિદ્ધ થઈ ગઈ છે. જે મનુષ્ય પરમાત્માની સાથે મનનો મેળાપ કરવાની કળા સિદ્ધ કરી છે, સ્વર્ગ અને મોક્ષની લક્ષ્મી પોતાના હાથમાં વરમાળા લઈ તેના કંઠમાં આપણું કરવા તત્પર બનીને રહે છે. શ્રીપાલ અને મયણાના જીવનના વિશિષ્ટ પ્રસંગેના ઊંડાણમાં જઈને તે પ્રસંગે આપણા જીવનમાં કયાં ઉપગી છે. તે શેધવા આપણે નમ્રતાભર્યો આ પ્રયાસ છે.
પાસે પિસહશાલમાં, બેઠા ગુરુ ગુણવંત, કહે મયણા દીયે દેશના, આ સુણીએ કંત. બાજુમાં જ ઉપાશ્રય હતું. તેમાં શ્રી મુનિચંદ્ર- I,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org