________________
૧૭
પરમાત્માના મંદિરે પહેાંચતાં જ બન્નેના હૃદયમાં આહ્લાદ અને આનંદ ઉત્પન્ન થયા. બન્નેના દુઃખના તા કોઈ પાર ન હતા. શ્રીપાલના હૃદયમાં એ દુઃખ હતું કે મારી સાથે રહેવાથી મયણાનુ જીવન નિષ્ફળ બની જશે. મયણાના હૃદચમાં એ દુ:ખ હતું કે રાજદરબારમાં મેં ધર્માંના પક્ષ કર્યો અને આવી પરિસ્થિતિ ઉપસ્થિત થવાથી આખી ઉજ્જૈની નગરીમાં ધર્મની નિંદા થાય છે. અન્નેના હૃદયમાં ઘણું. દુઃખ હતું. પરંતુ પરમાત્માનું દન કરતાં મુશ્કેલીને વિચાર તેમના મનમાં અધ થઈ ગયા અને આનદથી બન્નેનુ' હૃદય ભરાઈ ગયુ.
પરમાત્મા અચિંત્ય શક્તિના સ્વામી છે. આપણી મુશ્કેલી પરમાત્માની પાસે મામૂલી વસ્તુ છે. પરમાત્મા પાસે પહેાંચ્યા પછી પણ આપણા મનમાં મુશ્કેલીને વિચાર ચાલુ હોય તે સમજવું કે આપણી શ્રદ્ધા હજી પરિષ બની નથી. કાર્ય સિદ્ધિનું ત્રીજું પગથિયુ' છે મુશ્કેલીના વિચાર અધ કરવા તે.
Stop thinking about your difficulties.
(૪) મુશ્કેલીના વિચાર ખંધ તા કર્યાં, પરંતુ મનુષ્યનું મન એવી વસ્તુ છે કે કાંઈ ને કાંઈ વિચાર જરૂર આવે છે. કાર્ય સિદ્ધિનુ ચેાથુ પરમાત્માનો જ વિચાર કરવા.
પગથિયું છે. માત્ર
Jain Education International
For Private & Personal Use Only
4
www.jainelibrary.org