________________
રૌદ્રધ્યાનમાંથી પાછા ફરી ધર્મધ્યાનમાં અને ગુફલધ્યાનમાં 31.2191-121 Master Key-Emergency Exit from evils છે.
Where there is Faith in God fear has no power !
જ્યારે આપણી શ્રદ્ધા પરમાત્મા ઉપર કેન્દ્રિત થાય છે, ત્યાં ભયની શક્તિ તત્કાલ નાશ પામી જાય છે.
Fear is nothing but Lack of faith in God.
પરમાત્મામાં શ્રદ્ધાને અભાવ તેનું નામ ભય છે. કાર્ય સિદ્ધિનું પ્રથમ પગથિયું છે. શ્રદ્ધા (Faith).
(૨) કાર્યસિદ્ધિનું બીજું પગથિયું છે. શ્રદ્ધાને અમલમાં મૂક્વી. (Action) શ્રીપાલકુમાર અને મયણાસુંદરી બને ત્યાંથી નીકળી ભગવાનના મંદિરે પહયાં. પ્રાર્થના, પૂજા, ચૈત્યવંદન, ધયાન આદિ કર્યું. કાર્યસિદ્ધિનું બીજું પગથિયું શ્રદ્ધાને યથાશક્તિ અમલમાં મૂકવી.
(૩) કાર્યસિદ્ધિનું ત્રીજું પગથિયું છે Stop thinking about our difficulties. મુશકેલીને વિચાર બંધ કર. આદીશ્વર અવલેતાં રે લો,
ઉપન્ય મન આહલાદ રેજિનેશ્વર. ત્રિભુવન નાયક તું વડે રે લે,
તુમ સમ અવર ન કઈ રે....જિનેશ્વર,
-
--
-
--
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org