________________
કરન જ
કરવાના કામકાજના કરે છે - * - - - - - - - - નાના પાન ના ગમતા
પરમ પૂજ્ય મહાગી શ્રી આનંદઘનજી મહારાજ કહે છે: “મર્યો અનંતવાર બીન સમજો.” હું દેહ છું તે ભાવથી અનંત વખત મર્યો પણ દેહ મરે છે, હું તો અવિનાશી છુ.” “દેહ વિનાશી, હું અવિનાશી” હું તે મારી શાશ્વત ગતિને પકડી લઈશ (“અપની ગતિ પકડેગે”) આ ભાવથી મૃત્યુને પણ જીતી શકાય છે.
“અભયદયાણું” પાઠની ટીકામાં પૂજ્યશ્રી હરિભદ્ર સૂરિજી મહારાજે “લલિત વિસ્તરા” ગ્રંથમાં કહ્યું છે, કે મનુષ્ય પોતાની શક્તિથી અભય પ્રાપ્ત કરી શકતું નથી, તેમજ જગતમાં બીજું પણ કોઈ તેને અભય આપવાને સમર્થ નથી. માત્ર સંપૂર્ણ અભયને પ્રાપ્ત થયેલા અરિહંત ભગવંતે જ સંપૂર્ણ અભય આપવાને સમર્થ છે. સૂરિ પુરંદર હરિભદ્રસૂરિ મહારાજા “લલિત વિસ્તરા” ગ્રંથમાં અભયદયાણું” પાઠમાં કહે છે–અsી મુળાક્ષરવત્ત
ન્યાયુિવતસ્થાન, તથમાનાવસ્થિત, સર્વથgerकरणात, भगवदभ्य एव सिद्धिरिति । तदित्थंभृतमभयं તત્વમાઃ | - અરિહંત ભગવાન (૧) ઉત્કૃષ્ટ ગુણસ્વરૂપ છે. (૨) અચિંત્યશક્તિ સંપન્ન છે. (૩) સંપૂર્ણ અભયભાવને પામેલા છે. (૪) સર્વથા પાર્થને કરનાર છે માટે અરિહંત પરમાત્મા જ સંપૂર્ણ અભયને આપનારા છે. માટે જ સર્વેશ્વર, | વેશ્વર, લોકેશ્વર, અખિલ બ્રહ્માંડના સાર્વભૌમ ચકાધીશ્વર પરમાત્માની શરણાગતિ એ જ આર્તધ્યાન અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org