________________
૧૩
ભય, શેક અને ચિંતાની લાગણીથી વ્યગ્ર બની જઈએ છીએ. જે પ્રક્રિયા ( Process ) દ્વારા સણાસુંદરીએ કાર્યની સિદ્ધિ કરી, તે જ પતિએ આપણે પણ ગમે તેવા મુશ્કેલ સંજોગામાંથી સાગ શેાધી શકીએ છીએ, ગમે તેવાં મહાન કાર્યાં સિદ્ધ કરવાને સમર્થ બની શકીએ છીએ. મયણાસુંદરીએ કાર્યની સિદ્ધિ કરી તેમાં પાંચ મુખ્ય મુદ્દા (Factors) અહીં આપણને જાણવા મળે છે.
(૧) કાયસિદ્ધિનું પ્રથમ
પગથિયું છે શ્રદ્ધા ( Faith ). મયણાસુંદરીને પિતાએ કાઢિયાને સાંપી ત્યારે મયણાના મુખ ઉપરની એક. રેખા પણ બદલાતી નથી. ભય, શેક, ચિંતાની કેાઈ અસર મયણા ઉપર થતી નથી. જે નિમિત્તને પામીને આપણે આર્ત્તધ્યાન, રૌદ્રધ્યાન કરીએ છીએ તેના કરતાં વધારે કષ્ટદાયક પ્રસંગમાં પણ મઙ્ગાના હૃદયમાં પરમાત્મા સિવાય બીજુ કાંઇ દેખાતું નથી. લગ્ન પછી પ્રાતઃકાળમાં જ મયણા શ્રીપાલને કહે છે—
આવા દેવ જીહારીએ રે લા, ઋષભદેવ પ્રાસાદ રે, વાલેશ્વર આદીશ્વર મુખ શ્રૃંખતાં રે લા, નાસે દુઃખ વિખવાદ રે. વાલેશ્વર....
મયણા કાઈ વૈદ્ય કે ડાકટરને ત્યાં જવાના વિચાર પતિની સમક્ષ રજૂ કરતી નથી, પરંતુ પરમાત્માના દર્શનથી દુ:ખ અને વિષાદ નાશ પામે તે વિચાર પતિની સમક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org