________________
૧૧
sh
૧,
'
'
'
*
0 Torr" as fક જ જમા
' .
*
* * .
* . . . . .
*
* * * * * * * * . " '' - 1 4
*
* **
011 GENTING HTT:
એ
કે
*
આપ સર્વેશ્વર, વેશ્વર, લેકેશ્વર, અખિલ બ્રહ્માંડના સર્વોપરી મહાસત્તાધીશ છે. દેવેન્દ્રોને દર્શનીય, સુરેન્દ્રોને સેવનીય, મુનીન્દ્રોને માનનીય, યેગીન્દ્રોને આદરણીય, પ્રાણી માત્રને પૂજનીય, વિશ્વને વંદનીય છે. આ સિવાય અમને બીજા કેઈને પણ આધાર નથી. આપ અમારું સર્વસ્વ છો !
મયણાએ સ્નાન કર્યું. ભગવાનની કેસર-ચંદન, પુષ્પ આદિથી પૂજા કરી ચૈત્યવંદન કર્યું.
ચિત્યવંદન કર્યા પછી મયણાસુંદરી ભાવના કરે છે. પરમાત્માના ગુણ ચિંતન અને પરમાત્માની અચિંત્ય શક્તિઓના વિચારથી મયણાસુંદરીએ પોતાનું મન ભરી દીધું. “હે કરૂણના સાગર, કૃપાના અવતાર, દયાના સમુદ્ર પરમાત્મા ! આપ ચિંતામણું રત્ન સમાન મને રથને પૂર્ણ કરનારા છે. આ લોક અને પરલોકમાં આપ સિવાય અમને બીજા કેઈને પણ આધાર નથી.
અન્યથા શરણું નાસ્તિ, ત્વમેવ શરણં મમ: તસ્માત્ કારૂણ્ય ભાવેન, રક્ષ રક્ષ જિનેશ્વર!
આપ એક જ અમને શરણરૂપ છો. હે કરૂણાસાગર પર માત્મા ! આપના કરૂણાભાવથી અમારું રક્ષણ કરે. અમારા | દુઃખ અને દર્ભાગ્યને નાશ કરે.” મયણાસુંદરીએ પરમાત્માનું
શરણ અંગીકાર કર્યું. પરમાત્માના ધ્યાનમાં લયલીન બની મગઈ. કાઉસગે દાનમાં સ્થિર બની ગઈ. સાકર દૂધમાં
ના
કર
12
."* *
1/
'* i, P.
* * *.*,*, **,* * * * * .1"+rufkh, * * * * * * * * * * * *
*
* * * *+' -
-
** , R
2 : :
' , '
મ., |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org