________________
**
*11, t:- . .
.
દાવાનો
* * * *
* * *
કદી પશ્ચિમમાં ઉગતું નથી. સમુદ્ર પિતાની મર્યાદા મૂકતે નથી. તે રીતે સતી સ્ત્રી એક વખત જેની સાથે સંબંધ બાંધ્યે તે સિવાય બીજાનું નામ પણ સાંભળવા તૈયાર ન હોય તે બીજાની સાથે લગ્ન કરવાની વાત કરે છે તે ક્યાંથી સંભવિત બની શકે !
પ્રથમ રાત્રીએ જ શ્રીપાલના સૌજન્યનો મયણાને પરિચય થયો અને મયણાના સતીત્વને શ્રીપાલને પરિચય થયા. મયણે જેવી રાજકન્યા મળવા છતાં શ્રીપાલ પોતાને માયણ માટે અગ્ય માને છે તે શ્રીપાલનું સૌજન્ય છે. મયણા શ્રીપાલને છોડવા તૈયાર નથી તે મયણનું સતીત્વ | છે. શ્રીપાલની ઈચ્છા એ હતી કે મયણું મારી સાથે રહેવાથી તેનું જીવને દુઃખમય બનશે. માટે મયણાએ સુખની પ્રાપ્તિ થાય તેવા સાથે રહેવું જોઈએ અને મયણનું | સતીત્વ અને કર્મ સિદ્ધાંતની શ્રદ્ધા એવી હતી કે આવા કેઢિને પણ સુખ માટે છોડવા તૈયાર ન હતી, ઉપરાંત શ્રીપાલને કેમ સુખ થાય એ જ ભાવ મયણાના હૃદયમાં હતો. - જ્યાં સામા પાત્ર પ્રત્યે લાગણી હોય છે ત્યાં સાચે પ્રેમ હોય છે. જ્યાં સામા પાત્ર પ્રત્યે માગણી હોય ત્યાં સ્વાર્થ અને વાસના રહેલાં છે.
બનેની ઈચ્છા પરસ્પર એક બીજાને સુખ મળે તેવી છે. જ્યાં સામા પાત્રને સુખ આપવાની ઈચ્છા હોય ત્યાં સાચે પ્રેમ હોય છે. જ્યાં સામા પાત્ર પાસેથી સુખ મેળ
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org