________________
-
-
-
-
--------
-
ક્રિયાઓને ભાવપૂર્વકની બનાવવા માટે અરિહંત આદિ પદેનું સાલંબન ધ્યાન કરવું જોઇએ.
પ્રભુ ગૌતમ સ્વામીની સુમધુર દેશના સાંભળતાં શ્રેણિક મહારાજા પ્રશ્ન કરે છે કે નવપદનું ધ્યાન કેવી રીતે કરવું? શ્રી ગૌતમ સ્વામી ભગવંત કહે છે-શ્રીપાલરાજા અને મયણા સુંદરીએ જે રીતે નવપદનું ધ્યાન કર્યું તે રીતે નવપદનું ધ્યાન કરવું.
પૂછે શ્રેણિકરાય પ્રભુ. તે કુણ પુણ્ય પવિત્ર, ઇન્દ્રભૂતિ તવ ઉપદિશે, શ્રી શ્રીપાલ ચરિત્ર.
જેનું સ્મરણ નવનિધાનને આપનાર બને છે તેવા અનંતલમ્પિનિધાન શ્રી ગૌતમસ્વામી ભગવાન શ્રીપાલ અને મયણાનું ચરિત્ર પર્ષદાને ઉદ્દેશીને સંભળાવે છે
માલવદેશમાં અલકાપુરી જેવી ઉજ્જૈની નગરી છે. ત્યાં પ્રજાપાલ રાજા રાજ્ય કરે છે. તેને સૌભાગ્યસુંદરી અને રૂપસુંદરી નામની બે રાણીઓ છે. બંને રાણીઓને એક એક પુત્રી છે. સૌભાગ્યસુંદરીની પુત્રીનું નામ સુરસુંદરી છે, રૂપસુંદરીની પુત્રીનું નામ મયણાસુંદરી છે. સૌભાગ્યસુંદરી પિતાની પુત્રી સુરસુંદરીને ચોસઠ કળા શીખવવા માટે પંડિતને સેપે છે. મયણાસુંદરીની માતા રૂપસુંદરી ચોસઠ કળા ઉપરાંત સ્યાદવાદ સિદ્ધાન્તના મર્મને અભ્યાસ કરવા
માટે જિન કથિત શાસ્ત્રના જાણકાર પંડિતને સોંપે છે. L સુરસુંદરી અને મયણાસુંદરી બન્ને બહેને ચોસઠ કળામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org