________________
-
--
૩૬૨
-
-
માનવિજય વાચક પ્રભુ ધ્યાને, અનુભવરસમાં હળીયે એક તાને.
(અભિનંદનજિન સ્તવન) વિમલ વિમલ મિલી રહા, ભેદ ભાવ રહ્યો નહીં; માનવિજય ઉવજ્જાયને, અનુભવ સુખ થયે ત્યાંહી.
પૂર્વાચાર્યોએ અનુભવ-રસ ચાખે છે અને તે રસ ચખાડવા આપણને પરમાત્મભક્તિ-ધ્યાન આદિને દિવ્ય માર્ગ બતાવે છે.
આપણે પણ આ શ્રીપાલના રાસ રૂ૫ દિવ્ય ગ્રંથનું અધ્યયન કરીને છેલ્લી પ્રાર્થના કરીએ
વેગળે મત હાજે દેવ મુજ મન થકી, કમલના વન થકી જેમ પરાગે; ચમક પાષાણ જેમ લેહને ખીંચસે, મુક્તિને સહેજ તુજ ભક્તિ રાગે.
પ્રભુ ! તમે મારા મનમંદિરમાં નિરંતર વસે તે જ આ સેવકની દર્દભરી વિનંતી છે. જે ભાવે એ ભણશે ગુણશે, તસ ઘર મંગળ માળા, અનુક્રમે તેહ મહાદય પદવી, લહેશે જ્ઞાન વિશાળા.
સમાપ્તિ. સમાપ્તિ એટલે સમ્યગ્ન પ્રકારે પ્રાપ્તિ.
અહીં ગ્રંથ પૂરે થયો. સમાપ્તિ થઈ. એટલે સમ્ય II પ્રકારે પ્રાપ્તિ થઈ. અહીં કામ પૂરું ન થયું, પણ અહીં !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org