________________
દેશેલ છેઃ દાન. શીલ, તપ અને ભાવ. ધર્મના આ
ચાર પ્રકાર છે. તે ૧૮ છે. ૨. એમાં પણ ભાવ વિનાનો ધર્મ સિદ્ધિને સાધી આપ
ના ઘરે નથી. એ જ રીતે ભાવ વિહેણું શીલ પણ
લોકમાં નિષ્ફળ જાય છે. ૫ ૧૯ 3. સુવિશુદ્ધ ભાવ વિનાનો તપ પણ ભાવવૃદ્ધિનું કારણ
બને છે. તેથી પિતાના ભાવને સુવિશુદ્ધ કરે
જોઈએ. જે ૨૦ | ૪. ભાવ પણ મનનો વિષય છે અને આલંબન રહિત
મનને જીતવું ઘણું મુશ્કેલ છે. તેથી મનને વશ કરવા આલંબનવાળું સોલંબન ધ્યાન કહેલું છે.
( બતાવેલું છે). ૨૧ ૫. જે કે શાસ્ત્રોમાં અનેક પ્રકારનાં આલંબને કહેલાં
છે. તો પણ નવપદના ધ્યાનને પ્રધાન આલંબન તરીકે - જિનેશ્વર ભગવંતોએ ગયું છે. | ૨૨ છે ૬. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન,
જ્ઞાન. ચારિત્ર અને તપ આ નવપદો એ સાલંબન ધ્યાન માટેનું પ્રધાન આલંબન છે.
• સિરિ સિરિવાલ કહા નામના ગ્રંથમાં ભગવાન શ્રી ગૌતમ સ્વામીજી મહારાજ ઉપદેશ આપે છે કે, દશ દષ્ટાંતે દુર્લભ એવા મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યા પછી II
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org