________________
જીવ સંજીવની, જીવનતિ પ્રકાશિની, સુમધુર એવી દિવ્ય વાણીમાં ઉપદેશ આપી રહ્યા છે- દશ દષ્ટાંતે દુર્લભ એ મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યા પછી પાંચ પ્રકારના પ્રમાદને ત્યાગ કરીને નિરંતર સેદધર્મકાર્યમાં રત રહેવું.
ધર્મના ચાર પ્રકાર છે. ધર્મનું વર્ણન કરતાં ગૌતમ ગણધર ભગવંત કહે છેसो धम्मो चउभेओ उबइठो सयलजिणवरिंदेहिं ।। दाणं सीलं च तवो, भावोऽधि अ तस्सिमे भेया ।। १८ ॥ तत्थ धि भावेण विणा दाणं नहु सिद्धिसाहणं होई। सीलं पि भाववियलं, विहलं चिय होइ लोगंमि ॥ १९ ॥ भावं विणा तबो वि हु, भवोहवित्थारकारणं चैव ।। तम्हा नियभावुच्चिय, सुविसुद्धो होइ काय व्वो ॥ २० ॥ भावो वि मणो विमओ, मणं च अइदुजयं निरालंबं । तो तस्म नियमणन्थे, कहियं मालंबणं झाणं ।। २१ ।। || आलंबणाणि जइवि हु, बहुप्पयाराणि मंति सन्थेसु ।। तहवि हु नवपय झाणं, सुपहाणं बिति जगगुरुणो ॥ २२ ॥ अरिहंतसिद्धायरिया, उज्झाया माहुणो अ मम्मतं । नाणं चरणं च तो, इय पयनवगं मुणेयव्यं ।। २३ ॥
શ્રી રત્નશેખરસૂરિ વિરચિત સિરિ સિરિવાલ કહા. (सिरि सिरिवार ४ ४ १८ थी २२ ने। अर्थ ):૧. સર્વ તીર્થકર ભગવતેએ ચાર પ્રકારનો ધર્મ ઉપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org