________________
®®®®®®®®®®®®®
MMMMMMMMMMMMMM.
કા
BOHAHAHHHHHHHHHH&Has અનંત લબ્ધિ નિધાનાય શ્રીગૌતમસ્વામિને નમ: » શ્રીપાળ અને મયણનાં
આધ્યાત્મિક જીવન રહસ્ય
* પ્રથમ ખંડ * SOUUUUUUUUUUUUUUUUUU.S. કલ્પવેલિ કવિયણ તણી, સરસ્વતી કરી સુપસાય; સિદ્ધચક ગુણ ગાવતાં, પૂર મરથ માય. અલિય વિઘન સવિ ઉપશમે, જપતાં જિન ચોવીશ; નમતાં નિજ ગુરુ પથકમલ, જગમાં વાધે જગીશ. ગુરુ ગૌતમ રાજગૃહી. આવ્યા પ્રભુ આદેશ શ્રીમુખ શ્રેણિક પ્રમુખને, ઈણ પરે દે ઉપદેશ.
અનંત લબ્ધિના નિધાન શ્રી ગૌતમ ગણધર ભગવંત રાજગૃહી નગરીએ પધાર્યા છે. શ્રેણિક મહારાજા વગેરે ઉત્તમ જને દેશના સાંભળવા માટે આવ્યા છે. પર્ષદાને ઉદ્દેશી ગૌતમ મહારાજા અનંત કલ્યાણકારિણી, સર્વ પાપ પ્રણાશિની, મોહતિમિર વિનાશિની, પરમ આનંદ પ્રદાયિની, કલ્યાણ પરંપરા વર્ધિની, કર્મકાઇ દાહિની, ભવ સંતાપહારિણી, સકળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org