________________
૩૪૯
હે પ્રભુ ! તેં આજે મારી વિનંતી સાંભળી અને તારા કૃપારસથી મને જે માર્ગ મળ્યા છે, તેનાથી આત્મ સમૃદ્ધિની સકલ સૌંપદા પ્રગટ થઈ. ( અનુભવમાં આવી. ) આજ મારાં સર્વ કાર્ય સિદ્ધ થઈ ગયાં.
શ્રીપાલ રામના કળશ
જેમ મદિર બંધાવ્યા પછી, શિખર ઉપર કળશ ચઢાવવામાં આવે છે; તે રીતે શ્રી શ્રીપાલ રાજાના રાસ પૂરા થતાં હવે આ મહાન અધ્યાત્મશાસ્ત્રના રચનારા ઉપાધ્યાય યÀાવિજયજી મહારાજ તેના ઉપર કળશ ચઢાવે છે.
તૂઠા તૂ રે મુઝ સાહિમ જંગના તૂઠા, એ શ્રીપાલના રાસ કરતા જ્ઞાન અમૃતરસ વૂઠા રે.
મારા ઉપર ત્રણ જગતના સ્વામી અરિહંત પરમાત્મા તુષ્ટમાન થયા, તુમાન થયા. શ્રી શ્રીપાલના રાસ રચતાં જ્ઞાનઅમૃતની મારા ઉપર વાટે થઈ.
પાયસમાં જિમ વૃદ્ધિનું કારણ, ગાયમના અગૂઠા; જ્ઞાનમાંહિ અનુભવ તિમ જાણેા, તે વિષ્ણુ જ્ઞાન તે જૂઠા રે.
અનંત લબ્ધિના નિધાન ભગવાન ગૌતમસ્વામીજીએ ખીરના પાત્રમાં પેાતાના અંગૂઠા રાખેલા હતા. તેના કારણે ખીરમાં વૃદ્ધિ થતી જ જાય છે. અને એક પાત્ર ખીરમાંથી ૧૫૦૦ તાપસાને શ્રી ગૌતમ મહારાજાએ પારણુ કરાવ્યું. તેવી રીતે જ્ઞાનમાં વૃદ્ધિનુ કારણ અનુભવજ્ઞાન છે. તે ગૌતમસ્વામીના અંગૂઠા જેવુ છે. તેથી નિરતર જ્ઞાન વૃદ્ધિ પામતું જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org