________________
उहर
-
-
-
-
-
-
- -
જ રમણતા કર. તારા સ્વરૂપમાં તન્મય, તદ્રુપ, એકત્વ કરી, તારા પરમાનંદને તે અનુભવ કર. તું જ તારા સ્વરૂપને અનુભવ કરવાને સમર્થ છે.” આવું યથાર્થ જિનaloll 34 247ag' 410 ( Secret of Supreme-Self) સાધકને પરમાત્મા સાથેના અંતરઆત્માના ગુલ્લા વાર્તાલાપમાં થાય છે. આવી ક્ષણની પ્રતીક્ષા જે મનુષ્ય કરતા હોય છે, તેને આ જીવનમાં પરમાત્માને સાક્ષાત્કાર થયા વગર રહેતા નથી. પરમાત્માના મુખથી આ વચન સંભળાય છે, ત્યારે સાધકના આનંદનો પાર રહેતો નથી. તેથી જ કહ્યું છે કે
“અહે! અહો ! હું મુજને કહું, નમો મુજ નમે મુજ રે; અમિત ફળ દાન દાતારની,
જેહને ભેટ થઈ તુજ રે.” (પૂ. આનંદઘનજી મહારાજ કૃત શાતિનાથ ભગવાનનું સ્તવન)
પરમાત્મા નિજ સ્વરૂપનું દાન આપે છે અને જે ભક્ત પ્રેમપૂર્વક તેને ગ્રહણ કરે છે, તે ધન્ય છે, કૃતપુણ્ય છે. તેને જ જન્મ સફળ છે.
આજ જિનરાજ મુજ, કાજ સિધ્યા સવે, વિનતી માહરી ચિત્ત ધારી; માર્ગ જે મેં લહ્યો, તુજ કૃપારસ થકી, પ્રગટ હુઈ સંપદા, સકલ સારી.” (ઉ. યશોવિજયજી કૃત ૩૫૦ ગાથાનું સ્તવન, ઢાળ ૧૭મી)
નનનનનન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org