________________
“ તમા
માટેનુ' ટની ગોપાઇન્ટ છે.
૩૪
પદ્મવિભાવદશામાંથી
""
સ્વભાવદશામાં જવા
છે.
હું તમા ,, પદ્મ અંતરાત્મભાવ રૂપ (૩) ત્રીજો નિયમ—જેની.સાથે વાત કરવી છે, તેના નંબરનું એટલે પરમાત્માના નંબરનુ ડાયલીંગ કરવું. પરમાત્માના નખર “અરિહંતાણ” છે.
“અરિહંતાણું” પદ પરમાત્મભાવમાં સ્થિરતા રૂપ છે.
આ રીતે નમા અરિહંતાણુ” પદ્મ દ્વારા ડાયરેકટ લાઈનમાં પરમાત્મા સાથે વાતચીત થઇ શકે છે, ટેલિફાનમાં વાતચીત કરતાં ડાયરેકટ લાઈન એન્ગેજ પણ આવે છે; પરંતુ પરમાત્માની લાઈન કી એન્ગેજ ( engage ) હાતી નથી, હેટ લાઈન છે.
“નમા અરિહંતાણુ' પદ ડાયરેકટ લાઈનમાં પરમાત્મા સાથે વાત કરવા માટેની દિવ્ય કળા-hot line છે.
Jain Education International
આ ત્રણ નિયમ આધ્યાત્મિક દૃષ્ટિએ મહાયેાગી શ્રી આનન્દઘનજી મહારાજે બતાવ્યા છે.... હિરાતમ તજી અંતરઆતમાં, રૂપ થઈ સ્થિર ભાવ; પરમાતમનું ? આતમ ભાવનુ, આતમ અરપણુ દાવ. સુમતિ ચરણકજ આતમ અરપણા....
27
પરમાત્મા સાથે ડાયરેકટ લાઇનમાં શુ વાતચીત થતી હશે ? તેવા પ્રશ્ન મુમુક્ષુને થયા વગર રહેતેા નથી. જગતના ગમે તે દેવની પૂજા કરનારને કદાચ તેની ઈચ્છાઓની પૂર્તિ
For Private & Personal Use Only
www.jainelibrary.org