________________
૩૫
* *
* *
-
-
-
-
-
-
-
-
-
આ ત્રણ નિયમ મુજબ આપણે પરમાત્મા સાથે ડાયરેકટ લાઈનમાં વાતચીત કરી શકીએ.
આપણું મનમાં બે લાઈન ચાલે છે : એક લોકલ લાઈન કે જેમાં દુન્યવી વસ્તુઓ સંબંધીના વિચારે ચાલે છે. બીજી ડાયરેકટ લાઈન કે જેમાં પરમાત્મા સાથે વાતચીત થઈ શકે છે, તે લાઈન પરમાત્મા સાથે જોડાયેલી છે.
પરમાત્મા સાથે ડાયરેકટ લાઈનમાં વાત કરવા માટે આ જ ત્રણ નિયમનું પાલન કરવાનું છેઃ
(૧) પહેલા નિયમનું પાલન કરવા માટે લોકલ લાઈન કે જેમાં દુન્યવી વસ્તુઓના–સંબંધીઓના વિચારે ચાલે છે, તેનું ડીસકનેકશન કરવું પડે છે.
જ્યાં સુધી લોકલ લાઈનનું ડીસકનેકશન ન થાય, ત્યાં સુધી પરમાત્માની ડાયરેકટ લાઈનનું જોડાણ થઈ શકતું નથી. આ માટે પરમાત્મા સાથે ડાયરેકટ વાત કરવા માટે દુન્યવી વસ્તુઓના સંબંધના વિચારમાંથી છૂટવું પડે છે.
બહિરાત્મભાવથી છૂટવું તે લકલ લાઈનનું disconnection (ડીસકનેકશન) છે.
(૨) બીજો નિયમ છે : કોડ નંબરનું ડાયલીંગ. “ના” પદ પરમાત્માને કેડ નંબર છે.
કેડ નંબર “નમે ”નું ડાયગ્લીંગ કરવું એટલે નમLIL સ્કારભાવથી ભાવિત બનવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org