________________
૩૪૪
-
--
-
-
-
માતા
-
-
પણ ભગવાન સાથે વાત કરવા માટે તેના નિયમ જાણવા જોઈએ.
ટેલિફોન કંપનીએ ડાયરેકટ લાઈનમાં વાતચીત કરવા માટે જે ત્રણ નિયમે રાખેલા છે, તે જ ત્રણ નિયમ પ્રમાણે આપણે પરમાત્મા સાથે ડાયરેકટ લાઈનમાં વાત કરી શકીએ.
ટેલિફેન કંપનીની ડાયરેકટ લાઈનમાં વાતચીત કરવાના ત્રણ નિયમ :
૧. પ્રથમ નિયમ: લોકલ લાઈનનું ડીસકનેકશન કરવું.
જ્યાં સુધી આપણે ફેનમાં લોકલ લાઈનમાં કોઈની સાથે વાતચીત કરતા હોઈએ, ત્યાં સુધી ડાયરેકટ લાઈનમાં વાતચીત થઈ શકતી નથી. ડાયરેકટ લાઈનમાં આપણે વાત કરવી હોય તે લકલ લાઈનનું disconnection-ડીસકનેકુશન પ્રથમ કરવું પડે છે.
- ૨. બીજે નિયમઃ કેડ નંબરનું ડાયલીંગ કરવું. દા. ત., આપણે દિલ્હી સાથે ડાયરેક્ટ વાત કરવી છે, તે દિલ્હીને કેડ નંબર (૯૧૧)નું ડાયલીંગ કરવું પડે છે.
૩. ત્રીજે નિયમ : જે વ્યક્તિ સાથે આપણે વાત કરવી હોય તેના પર્સનલ નંબરનું ડાયલીંગ કરવું પડે છે.
ઉપરના ત્રણ નિયમ મુજબ આપણે ડાયરેકટ લાઈનમાં ફોનમાં વાત કરી શકીએ છીએઆપણા રોજના અનુભવની આ વાત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org