________________
૩૩ર
-
માછલો રહે છે. તેની આંખની પાંપણમાં તંદુલીયે મસ્ય નામનું એક નાનું માછલું રહે છે. માટે માછલે સાગરનું પાણી મોઢામાં ભરે છે, અને દાંત બંધ કરી પાણી બહાર કાઢી નાખે છે અને માછલાં ખાઈ જાય છે. પણ તેના દાંત એટલા બધા મોટા હોય છે કે એ દાંત વચ્ચેની જગ્યામાંથી નાનાં માછલાં પાણીની સાથે બહાર જતાં રહે છે. મોટાં માછલાં તે તે ખાઈ જાય છે. આ મેટા માછલાની આંખની પાંપણમાં રહેલો તંદુલીયે મત્સ્ય વિચાર કરે છે– “આ માટે માછલે મૂર્ખ છે. નાનાં નાનાં માછલાં તે બધાં જીવતાં જતાં રહે છે. હું હોઉં, તે એકને પણ જીવતું જવા ન દઉં. બધાને ખાઈ જાઉં.” આ તંદુલીયા મસ્યનું આયુષ્ય ૪૮ મિનિટથી વધુ નથી હોતું. ૪૮ મિનિટ આ હિંસાને ભયંકર વિચાર કરે છે, અને બદલામાં તેત્રીસ સાગરોપમ સુધી સાતમી નારકીની ભયંકર વેદના સહન કરવાની આવે છે. આ મનના દુરુપયોગનું દષ્ટાંત છે. આપણે જે મનને સદુપયોગ કરીએ, આપણા મનમાં શ્રીપાલ અને મયણાની જેમ પરમાત્મા, નવપદે, નમસ્કાર મંત્ર અને સિદ્ધચક્રને વસાવીએ, તે આ મન આપણને એક્ષપર્યંતની સર્વ સંપદાના માલિક બનાવી શકે છે.
, વેપારમાં નુકસાન કરીને જે ભાઈ આવ્યા છે, તેને ગુરૂમહારાજ તેની પાસેની મૂડી બતાવે છે. આ માનવદેહ રત્ન ચિંતામણિ સમાન છે. આયુષ્ય એ આપણું મૂડી છે. LL તેમાં પણ “માનવ મન – જે તેમાં પરમાત્મા વસે તે અનંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org