________________
૩૩૩
કાળનાં ભાવિ સુખાનું સર્જન કરવાને સમર્થ છે. હજી આગળ સમજાવે છે—આ માનવદેહ, તેના દસે પ્રાણેા, માનવ મત આ મધાનું સંચાલન કરનાર અંદર રહેલ આત્મા તે તું પોતે છે. તું આત્મા અનંત સુખ, અનગળ આનંદ, અચિંત્ય શક્તિ અને કેવળજ્ઞાન આદિ ગુણલક્ષ્મીના ભંડાર છે. આ દેહમાંથી જ્યારે તારે જવુ' પડશે, તે દિવસે તારા આત્માના અસખ્ય પ્રદેશમાંથી એક પણ ઓછેા થવાના નથી. વેપારમાં નુકસાન થાય છે; પરંતુ તારા આત્મામાં રહેલા સુખ અને આન'ના મહાસાગરમાંથી પ્યાલા ભરીને લઈ જવાને કેાઈ સમર્થ નથી. વળી જ્ઞાની ગુરૂભગવંત તેને આત્મસ્વરૂપ અને તેની આરાધના બતાવે છે.
स्वविम्वे विधृते हृदि स्फुरति न प्रागेव रुपान्तर, त्वद्रूपे तु ततः स्मृते भुवि भवेन्ना પમણપ્રથા ' तस्मात्त्वमदभेद् बुद्ध्युदयते। नो युष्मदस्मत्पदल्लेखः किंचिदगोचर तु लसति ज्योतिः पर चिन्मयम ॥
હે પ્રભુ ! તમારું ખિંખ હૃદયમાં ધારણ કરવાથી બીજી કોઇ રૂપ હૃદયમાં સ્કુરાયમાન થતું નથી. અને તમારા રૂપનું સ્મરણ થતાં પૃથ્વીમાં બીજા કાઈ રૂપની પ્રસિદ્ધિ થતી નથી. તે માટે “તું એ હુ” એવી અભેદ બુદ્ધિના İઉદયથી શુષ્કૃત અને અમ” પદના ઉલ્લેખ પણ થતા હુંનથી. અને કોઇક અગાચર પરમ ચૈતન્યમય જ્યાતિ અંતરમાં સ્કુરાયમાન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org