________________
૩૧
છે. (ઘણા કહે છે કે પુણ્યથી મળે છે. તા પુણ્ય પણ પરમાત્માના પ્રભાવથી પ્રાપ્ત થાય છે.) સાચા હૃદયથી કૃતજ્ઞભાવે આપણે “નમા અરિહંતાણુ... ” કહી પ્રભુના આભાર પણ માન્યા નથી. મનુષ્ય પાસે દશ આંગળી છે. ભૂખે મરતા માણસ પાસે પચાસ હજાર રૂપિયામાં એક આંગળી માંગા, નહી આપે. એક લાખમાં અંગૂઠો માંગેા; નહી આપે. દશ લાખમાં એક આંખ માંગે, નહીં આપે. છતાં સમજવા માટે કિંમત આંકી. એક આંગળીની કિંમત પચાશ હજાર, અગૂઠાની કિ`મત એક લાખ, આંખની કિ’મત દશ લાખ. માનવદેહના એક-એક નાના ભાગની આટલી કિ`મત છે, તા માનવદેહની ક"મત કેટલી! આ માનવદેહ અચિંત્ય રત્નચિંતામણિ સમાન છે.
આપણું જેટલુ પણ આયુષ્ય બાકી છે તે જ આપણી મૂડી છે. આપણી પાસે રત્નાના ભંડાર હોય પણ આયુષ્ય પૂરૂ થાય છે, ત્યારે બધુ જ શૂન્ય બની જાય છે. આયુષ્ય એ આપણી મૂડી છે. વળી આ માનવદેહમાં માનવ મનરૂપી એક અદ્ભુત યંત્ર છે. તે માનવમનમાં એક શ્વાસેા શ્વાસ જેટલે સમય એટલે ચાર સેકડ જેટલા સમય તમા અરિહતાણુ પદ્મનું સાચા ભાવથી સ્મરણ થઈ જાય તા બે લાખ પિસ્તાલીસ હજાર પત્યેાપમ સુધી દેવનુ સુખ લાગવી શકાય તેટલું પુણ્ય ઉપાર્જન થાય છે. અને જ્યારે માનવમનના દુરૂપયોગ થાય છે, ત્યારે દુર્ગતિના ચક્કરમાં ફસાવું પડે છે. મહાસાગરમાં એક બહુ મોટો
""
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org