________________
૩૩૦
કાલાવાલા જોઈને તેના તરફ ખેંચાયું. નીચે આવી રાજા પૂછે છે-“તારે શું જોઈએ છે?” ભિખારી પૈસાની માગણી કરે છે. રાજા તે વખતે કહે છે: “મારી પાસે જે છે, તેનું અડધું હું તને આપું અને તારી પાસે જે છે, તેનું અડધું તું મને આપ.” ભિખારીએ શરત મંજુર કરી. મનમાં મલકાય છે – “મારી પાસે ફૂટેલું વાસણ અને ફાટેલું વસ્ત્ર છે. હું તે રાજાનું અડધું રાજ્ય માંગી લઈશ.” શરત મંજૂર થઈ ગઈ.
રાજા ભિખારીને માંગવાનું કહે છે. ભિખારી અડધું રાજ્ય માંગે છે. હવે રાજા કહે છે-“અડધું રાજ્ય આપવા તૈયાર છું. તારી પાસે બે આંખ છે તેમાંથી એક આંખ તું મને આપ.” (રણજીતસિંહ રાજા આંખે કાણે હતે તે ઈતિહાસમાં વાંચ્યું હશે.) રાજાની વાત સાંભળતાં ભિખારી મૂઠીઓ વાળીને ભાગી ગયો....રાજ્ય લેવા ઊભે ન રહ્યો.”
આ નાનકડી વાતમાં મહાન તરવજ્ઞાન છુપાયું છે. એક ભિખારીના મનમાં રાજાના અડધા રાજ્ય કરતાં એક આંખની કિંમત અધિક છે. આપણને બે આંખ મળી છે. બે હાથ, બે પગ, પાંચ ઈન્દ્રિયથી પરિપૂર્ણ દેહ મળે છે. કેણે આપ્યો? કેવી રીતે મળે? તેને વિચાર પણ આપણે કરતા નથી. નિગેદમાંથી બહાર નીકળ્યા, ત્યાંથી અહીં સુધી પહોંરયા. આ જન્મમાં જે આ બધી ઉત્તમ પ્રકારની સામગ્રી મળી, તે સવ પ્રભાવ પરમાત્માને,
- --- --- Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org