________________
蚵
૩ર૭
ality) મનામય ભૂમિકા ઉપરનુ' સત્ય છે. જો આપણા મનમાં તે દુકાન કે કારખાનું ન આવ્યું હોત તા આપણે કહી દુકાન કે કારખાનાના માલિક બની શકત નહીં.
પ્રસન્નચંદ્રરાજષિ ધ્યાનમાં ઊભેલા હતા. મહાર કોઈ દુશ્મન સાથે યુદ્ધ ખેલાતું ન હતું. ફાઈ શરૂ પણુ ન હતાં, છતાં પ્રસન્નચદ્રરાજર્ષિના મનમાં ખેલાતુ યુદ્ધ તે (Ideal Reality) મનામય ભૂમિકા ઉપરનું સત્ય છે. કારણ તે મનનું યુદ્ધ સાતમી નરક સુધી પહેાંચાડવાને સમર્થ હતુ. તે યુદ્ધના ભાવમાં પલટો આવતાં, આત્મધ્યાનમાં ચઢતાં તે કેવળજ્ઞાન સુધી પહોંચી શક્યા. ચૌદ રાજલેાકના બન્ને છેડા સુધી પહેાંચાડવાનું સામર્થ્ય પ્રસન્નચંદ્ર રાજર્ષિના મનની અંદર ચાલી રહેલ ભાવામાં હતુ.
આ દૃષ્ટાંતા ઉપરથી એક વસ્તુ સમજાય છે કે, ભૌતિક રૂપે પ્રગટ થયેલું સત્ય, પહેલાં તે મનુષ્યના મનમાં ઉત્પન્ન થાય છે. આવી રીતે પરમાત્મા પણ પહેલાં આપણા મનમાં ઉપસ્થિત થાય છે, માક્ષ પણ પહેલાં આપણા મનમાં ઉત્પન્ન થાય છે, પછી સાચા માક્ષ પ્રગટ થાય છે. કોઇ મનુષ્ય સંકલ્પ કરે કે, આવતા જન્મમાં મારે મહાવિદેહ ક્ષેત્રમાં–સીમ‘ધરસ્વામી ભગવાન વિચરે છે, તે ક્ષેત્રમાં મનુષ્ય તરીકે જન્મ લેવા છે. આઠ વર્ષની ઉંમરે હું ભગવાન પાસે દીક્ષા લઈશ અને પરમાત્મા સીમ ધરસ્વામીની આજ્ઞા મુજબ સાધના કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીશ.” આવા
k
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org